રામ ગોપાલ વર્મા એક્ટ્રેસના પગ ચુમતા નજર આવ્યા, જાણો કોણ છે એક્ટ્રેસ?
રામગોપાલ વર્માનો વિવાદ સાથે જુનો નાતો છે. હવે તેની નવી ફિલ્મ પણ વિવાદમાં છે અને ફોટો શેર કરીને તેમને વિવાદને જન્મ આપ્યો છે.
બોલિવૂડમાં વિવાદો માટે જાણીતા રામ ગોપાલ વર્માએ વધુ એક વિવાદ છેડ્યો છે. ખતરા ડેંજરસના પ્રમોશનમાં વ્યસ્ત રામ ગોપાલ વર્માના કેટલાક ફોટો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં રામ ગોપાલ વર્મા એક અભિનેત્રીના પગ ચુમતા નજર આવી રહ્યા છે. આ ફોટો હવેને લઈને વિવાદ થયો છે.

રામગોપાલ વર્માની અજીબ હરકત
રામગોપાલ વર્મા તેની ફિલ્મના પ્રમોશન માટે ગતકડા કરતા રહે છે ત્યારે હવે તેની આ હરકતો વાયરલ થઈ રહી છે. વાયરલ ફોટોમાં રામ ગોપાલ વર્મા અજીબ હરકતો કરતા જોવા મળ્યા છે. ફોટોમાં તેમની સાથે સાઉથની અભિનેત્રી આશુ રેડ્ડ જોવા મળી રહી છે.

પગ સહેલાવતા જોવા મળ્યા
ફોટોમાં જોવા મળી રહ્યું છે કે રામ ગોપાલ વર્મા અભિનેત્રીના પગ પાસે બેઠા છે. આ ફોટો તેમને ખુદ શેર કર્યા છે. ફોટોમાં રામ ગોપાલ વર્માની હરકતોની ઈન્ટરનેટ પર ચર્ચા થઈ રહી છે.
ફોટોમાં આશુ રેડ્ડીના પગની મોઢાની માલિસ કરી રહ્યા છે
આશુ રેડ્ડી સાથે રામ ગોપાલ વર્મા જમીન પર બેઠા છે અને તેના પગ ચુમતા નજર આવી રહ્યા છે. પગને સહેલાવા સાથે સાથે રામ ગોપાલ વર્મા પગને ચુમી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ
હવે રામ ગોપાલ વર્માના આ ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેમની આ હરકતને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સના નિશાને ચડ્યા છે. રામ ગોપાલ વર્મા મોઢાથી પગની મસાજ કરી રહ્યા છે.

આશુ રેડ્ડી સાઉથની અભિનેત્રી છે
અહીં તમને જણાવી દઈએ કે, સાઉથ એક્ટ્રેસ આશુ રેડ્ડી સોશિયલ મીડિયા ઈન્ફલૂએન્સર અને અભિનેત્રી છે. તેના ઈન્સ્ટા પર 1.8 મિલિયનથી વધુ ફોટોઅર્સ છે અને યુડ્યૂબ પર 240,000 સબ્સ્ક્રાઇબર્સ છે.

ખતરા ડેન્જરસ દેશની પ્રથમ લેસ્બિયન ફિલ્મ છે
અહીં તમને જણાવી દઈએ કે ફિલ્મ ખતરા ડેન્જરસ દેશની પ્રથમ લેસ્બિયન ફિલ્મ છે. આમાં સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રીઓ અપ્સરા રાની અને નયના ગાંગુલી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે
આ ફિલ્મ પણ રામ ગોપાલ વર્માની અન્ય વિવાદાસ્પદ ફિલ્મોની જેમ વિવાદાસ્પદ છે. રામ ગોપાલ વર્માની આ ફિલ્મ 9મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અગાઉ આ ફિલ્મ 8 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ વિવાદને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી.












Click it and Unblock the Notifications
