રણબીર કપૂર-દીપિકા પાદુકોણ ફરીથી સાથે જોવા મળશે, આ પ્રોજેક્ટ માટે મિલાવ્યો હાથ

સમાચાર આવી રહ્યા છે કે દીપિકા અને રણબીર ફરીથી તમને સ્ક્રીન પર જોવા મળવાના છે અને આ સમાચારે તહેલકો મચાવી દીધો છે.

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર વિશે ભલા કોણ નથી જાણતુ. એક સમય હતો જ્યારે બંને હંમેશા સાથે રહેતા હતા પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે તિરાડ પડી ગઈ અને દીપિકાના જીવનમાં રણવીર સિંહની એન્ટ્રી થઈ ગઈ. રણવીર અને દીપિકાએ લગ્ન કરી લીધા અને હાલમાં બંને ઘણા ખુશ છે. ત્યારબાદ હવે સમાચાર આવી રહ્યા છે કે દીપિકા અને રણબીર ફરીથી તમને સ્ક્રીન પર જોવા મળવાના છે અને આ સમાચારે તહેલકો મચાવી દીધો છે. વાસ્તવમાં બંને કોઈ ફિલ્મ માટે નહિ પરંતુ એક બ્રાંડની એડ માટે ફરીથી એકવાર સાથે આવવાના છે. સમાચાર તો એ પણ આવ્યા છે કે આ બ્રાંડનું શૂટિંગ આજથી જ થવાનુ છે.

સાથે જોવાનું ઘણુ રોમાંચક રહેશે

સાથે જોવાનું ઘણુ રોમાંચક રહેશે

બ્રેકઅપ બાદ બંને ક્યારેય સાથે જોવા નથી મળ્યા પરંતુ હવે જો આમ થશે તો એ જોવાનુ ઘણુ રોમાંચક થવાનું છે. દીપિકાની વાત કરીએ તો હાલમાં જ તેના લગ્ન થયા છે અને ઘણી જગ્યાએ તેને રણવીર સાથે ફરતા જોવામાં આવી છે. રણબીર કપૂર હાલમાં આલિયા ભટ્ટ સાથે પોતાના રિલેશન માટે ઘણા વધુ ચર્ચામાં છે અને ઘણા સીરિયસ પણ છે. સૂત્રોની માનીએ તો બંનેના પરિવાર પણ આ બંનેથી ઘણા વધુ ખુશ છે અને બંનેના લગ્નનો વિચાર ચાલી રહ્યો છે.

ચર્ચિત જોડી

ચર્ચિત જોડી

તે સમયે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર બોલિવુડની સૌથી ચર્ચિત જોડીઓમાંની એક હતી.

સાથે જોવા મળતા હતા

સાથે જોવા મળતા હતા

ઘણી જગ્યાઓએ બંને સાથે પણ જોવા મળતા હતા. બંનેને ઘણા મસ્તી કરતા પણ જોવા મળ્યા છે.

ફિલ્મોમાં સાથે સાથે

ફિલ્મોમાં સાથે સાથે

બંનેએ ઘણી ફિલ્મોમાં પણ સાથે જોવા મળ્યા છે. તેમની ફિલ્મો લોકો ઘણી પસંદ કરતા હતા.

સીરિયસ રિલેશન

સીરિયસ રિલેશન

બંને પોતાના રિલેશન માટે ઘણા વધી સીરિયસ હતા. ત્યાં સુધી કે દીપિકાએ પોતાની ગરદનમાં રણબીરના નામનું ટેટુ પણ બનાવી લીધુ હતુ.

આલિયાને ડેટ કરી રહ્યા છે

આલિયાને ડેટ કરી રહ્યા છે

હાલમાં રણબીર કપૂર આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે અને ઘણા ચર્ચામાં છે.

રણવીર સાથે લગ્ન

રણવીર સાથે લગ્ન

દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા છે અને એક સુંદર જીવન વિતાવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X