Watch Trailer : અત્યંત ‘કામુક’ છે રંગ રસિયાની નંદના સેન!
મુંબઈ, 9 ઑગસ્ટ : ફરી એક વાર કેતન મહેતાની ફિલ્મ રંગ રસિયા ચર્ચામાં છે. છેલ્લા 6 વરસથી રિલીઝનો ઇંતેજાર કરતી રંગ રસિયા અંતે આ દીવાળીએ રિલીઝ થવા જઈ રહી છે.
તાજેતરમાં જ રંગ રસિયા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે કે જે અપેક્ષા મુજબ જ હૉટ અને સેક્સી છે. ફિલ્મમાં ભારત રત્ન અમર્ત્ય સેનની દીકરી નંદના સેન અને રણદીપ હુડા લીડ રોલ કરી રહ્યા છે.
રંગ રસિયા ફિલ્મ પ્રખ્યાત અને વિવાદાસ્પદ પેંટર રાજા રવિ વર્માના જીવન પર આધારિત છે કે જે ભગવાન અને દેવી-દેવતાઓની સુંદર તથા અશ્લીલ દૃશ્યો ધરાવતી પેંટિંગ્સના કારણે બદનામ થઈ જાય છે. રાજા રવિ વર્માના જીવનમાં રંગો અને સૌંદર્યનો ખાસ મહત્વ હતો અને તેને જ રૂપેરી પડદે કંડારવાનો પ્રયત્ન કર્યો છે દિગ્દર્શક કેતન મહેતા અને તેમના નિર્માત્રી પત્ની દીપા સાહીએ.
તેમાં કોઈ શંકા નથી કે રંગ રસિયા ફિલ્મમાં અભિનેત્રી નંદના સેન હદથી વધુ સુંદર લાગી રહ્યા છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યુ છે કે સફેદ રંગે લપેટાયેલુ નંદનાનું હુશ્ન કઈ રીતે કલાકાર રાજા રવિ વર્મા (રણદીપ હુડા)ને પાગલ કરી દે છે. સરવાળે રંગ રસિયા ફિલ્મનું ટ્રેલર ખૂબ જ આકર્ષક છે.
રંગ રસિયા ફિલ્મમાં રણદીપ હુડા અને નંદના સેન ઉપરાંત આશિષ વિદ્યાર્થી તથા પરેશ રાવલ પણ લીડ રોલમાં છે. રંગ રસિયા એક પીરિયર મૂવી છે. આશા કરી શકાય કે એક ખાસ દર્શક વર્ગને આ ફિલ્મ ચોક્કસ ગમશે, પણ આ ફિલ્મની રિલીઝ ડીલે થતા તેના બિઝનેસ પર અસર પણ પડી શકે છે.
ચાલો આપને બતાવીએ રંગ રસિયા ફિલ્મની તસવીરો અને Sexy Trailer :

ચર્ચામાં રંગ રસિયા
ફરી એક વાર કેતન મહેતાની ફિલ્મ રંગ રસિયા ચર્ચામાં છે.

દીવાળીએ રિલીઝ
છેલ્લા 6 વરસથી રિલીઝનો ઇંતેજાર કરતી રંગ રસિયા અંતે આ દીવાળીએ રિલીઝ થવા જઈ રહી છે.

ટ્રેલર રિલીઝ
તાજેતરમાં જ રંગ રસિયા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે કે જે અપેક્ષા મુજબ જ હૉટ અને સેક્સી છે.

રણદીપ-નંદના
ફિલ્મમાં ભારત રત્ન અમર્ત્ય સેનની દીકરી નંદના સેન અને રણદીપ હુડા લીડ રોલ કરી રહ્યા છે.

રાજા રવિ વર્માની કહાણી
રંગ રસિયા ફિલ્મ પ્રખ્યાત અને વિવાદાસ્પદ પેંટર રાજા રવિ વર્માના જીવન પર આધારિત છે.

બદનામ પેંટર
રવિ વર્મા ભગવાન અને દેવી-દેવતાઓની સુંદર તથા અશ્લીલ દૃશ્યો ધરાવતી પેંટિંગ્સના કારણે બદનામ થઈ જાય છે.

રંગો-સૌંદર્યનુ મહત્વ
રાજા રવિ વર્માના જીવનમાં રંગો અને સૌંદર્યનુ ખાસ મહત્વ હતુ.

કેતન-દીપાનું નિર્માણ
ફિલ્મના દિગ્દર્શક કેતન મહેતા અને નિર્માત્રી તેમના પત્ની દીપા સાહી છે.

હૉટ નંદના
તેમાં કોઈ શંકા નથી કે રંગ રસિયા ફિલ્મમાં અભિનેત્રી નંદના સેન હદથી વધુ સુંદર લાગી રહ્યા છે.

સફેદ રંગમાં હુશ્ન
ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યુ છે કે સફેદ રંગે લપેટાયેલુ નંદનાનું હુશ્ન કઈ રીતે કલાકાર રાજા રવિ વર્મા (રણદીપ હુડા)ને પાગલ કરી દે છે.

આકર્ષક ટ્રેલર
સરવાળે રંગ રસિયા ફિલ્મનું ટ્રેલર ખૂબ જ આકર્ષક છે.

પરેશ રાવલ
રંગ રસિયા ફિલ્મમાં રણદીપ હુડા અને નંદના સેન ઉપરાંત આશિષ વિદ્યાર્થી તથા પરેશ રાવલ પણ લીડ રોલમાં છે.

પીરિયડ મૂવી
રંગ રસિયા એક પીરિયડ મૂવી છે.

ચોક્કસ વર્ગને ગમશે
આશા કરી શકાય કે એક ખાસ દર્શક વર્ગને આ ફિલ્મ ચોક્કસ ગમશે, પણ આ ફિલ્મની રિલીઝ ડીલે થતા તેના બિઝનેસ પર અસર પણ પડી શકે છે.
માણો ટ્રેલર
રંગ રસિયા ફિલ્મનું સેક્સી ટ્રેલર માણવા સ્લાઇડર પર ક્લિક કરો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
