Watch Video : રણદીપ હુડાનો બૅડ અવતાર
મુંબઈ, 13 મે : રણદીપ હુડા હવે બૉલીવુડમાં સ્થાપિત થઈ ચુક્યાં છે. મૉનસૂન વેડિંગથી શરુઆત કરનાર રણદીપ હુડા મર્ડર 3 તક સફળ રહ્યાં છે. હાલ તેઓ ઇમ્તિયાઝ અલીની હાઈવે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, તો ટુંકમાં જ પૂજા ભટ્ટની આગામી ફિલ્મ બૅડમાં તેઓ મુખ્ય રોલમાં નજરે પડવાનાં છે.

પૂજા ભટ્ટની કમ્પની ફિશ આઈ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ તથા અમિત કપૂરની કમ્પની સીનોઝર નેટવર્કે બૅડ ફિલ્મના લેખક-દિગ્દર્શક પ્રવાલ રમણ છે. ફિલ્મનું શીર્ષક બૅડ તિહાર જેલમાંથી ભાગેલા કેદીઓથી પ્રેરિત છે. ફિલ્મમાં રણદીપ હુડા લીડ રોલમાં છે, તો શોભરાજ કેસમાં તપાસ અધિકારી સુપરકૉપ અમોદ કાંત ફિલ્મ માટે સલાહકારનું કામ કરશે.
રણદીપ હુડાએ બૅડ ફિલ્મ અંગે વધુ કંઈ ખુલાસો કરવાનો ઇનકાર કર્યો. તેમણે જણાવ્યું કે ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટ ફાઇલન થવી બાકી છે. બૅડ ફિલ્મનું શૂટિંગ 1લી જૂનથી શરૂ થનાર છે.
<center><iframe frameborder="0" width="650" height="417" src="http://www.dailymotion.com/embed/video/xzsblg?autoplay=0&logo=1&hideInfos=0&start=0&syndication=127059&foreground=&highlight=&background="></iframe><br /><a href="http://www.dailymotion.com/video/xzsblg" target="_blank">Exclusive Look Of Randeep Hoodas Bad</a> <i>by <a href="http://www.dailymotion.com/lehren" target="_blank">Lehren Entertainment</a></i></center>
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
