PICS : એક નજર રંગ રસિયાના Colourful પોસ્ટર્સ પર...
મુંબઈ, 31 ઑક્ટોબર : 19મી સદીના પેંટર રાજા રવિ વર્માની વિવાદાસ્પદ વાર્તા રંગ રસિયા તરીકે રૂપેરી પડદે આવવા તૈયાર છે કે જેમાં રણદીપ હુડા અને નંદના સેન લીડ રોલ કરી રહ્યાં છે. રંગ રસિયાનું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. 19મી સદીનો આ પેંટર પોતાની બોલ્ડ પેંટિગ્સ વડે સમાજમાં ટીકાનો પાત્ર બન્યો હતો.







હવે જુઓ રંગ રસિયા ફિલ્મના ઓ કામિની... ગીતનો વીડિયો
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/OQ7CFauC74Y" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
