OMG! લગ્ન કરતા જ વિધવા બની ‘દીપિકા’! જુઓ 10 Candid Pics

મુંબઈ, 2 સપ્ટેમ્બર : પ્રેમી પંખીડા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પોતાના ડેટિંગ વિશે ગંભીર છે. ફૅન્સને તેમના લગ્નનો ચોક્કસ ઇંતેજાર છે, પરંતુ હાલ તો બંનેના ઑન-સ્ક્રીન લગ્ન થઈ ચુક્યા છે.

હા જી, ફાઇંડિંગ ફૅનીના એક સિક્વંસમાં રણવીર-દીપિકાના લગ્ન દર્શાવાય છે. ફિલ્મમાં રણવીર ગૅબો અને દીપિકા ઍંજીના રોલમાં છે. રીયલ લાઇફ લવ-બર્ડ્સ રણવીર-દીપિકાના રીયલ લગ્ન ક્યારે થશે, તે તો હાલ કોઈ ન કહી શકે, પણ બંનેએ ફાઇંડિંગ ફૅની ફિલ્મમાં ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કરી લીધા છે.

જ્યારે રણવીરને પૂછવામાં આવ્યું કે શું રીયલ લાઇફ લગ્ન તેમની પ્રાયોરિટી લિસ્ટમાં છે, ત્યારે તેમણે કહ્યુ હતું - મેં હમણા આ અંગે કંઈ વિચાર્યુ નથી. હું હાલ એટલુ જ વિચારુ છું કે કઈ ફિલ્મ મારા માટે સીમાચિહ્ન બની શકે અને મારો રોલ કઈ રીતે મેમોરેબલ બની શકે. હું સાચે જ આખી પ્રક્રિયાને એન્જૉય કરુ છું. બીજી બાજુ દીપિકાએ જણાવ્યુ હતું - રણવીરે ફાઇંડિંગ ફૅનીના રોલ માટે મને પ્રીપૅર કરી.

ચાલો હાલ તો રણવીર-દીપિકાના ઑન-સ્ક્રીન લગ્નની 10 તસવીરો જોઇએ :

દુલ્હન

દુલ્હન

દીપિકા પાદુકોણે વ્હાઇટ ગાઉનમાં દુલ્હન બન્યા છે.

દૂલ્હો

દૂલ્હો

ડૅશિંગ રણવીર સિંહ વીંટી વિનિમય માટે તૈયાર છે.

પ્રેમી-પંખીડા

પ્રેમી-પંખીડા

રણવીર-દીપિકાએ જણાવ્યું - આઈ ડૂ અને પછી બંનેએ આ પોઝ આપ્યો.

એક્સાઇટેડ વર

એક્સાઇટેડ વર

રણવીર સિંહનું પાત્ર ગૅબો લગ્ન કરવા માટે એક્સાઇટેડ છે.

કેક કટિંગ

કેક કટિંગ

યુગલ પોતાનું વેડિંગ કેક કાપી રહ્યું છે.

કેક ખવડાવવાનો પ્રયત્ન

કેક ખવડાવવાનો પ્રયત્ન

ગૅબો ઍંજીને કેક ખવડાવવાનો પ્રયત્ન કરે છે, પણ તે પ્રેમપૂર્વક ઇનકાર કરી દે છે.

કેક ટાઇમ

કેક ટાઇમ

ગૅબો કહે છે કે આ તેના પણ લગ્ન છે અને આમ કહી કેક ખાઈ જાય છે.

તે મારી છે

તે મારી છે

ગૅબો દુલ્હન ઍંજીને ભેંટી પડે છે.

ઉપ્સ મોમેંટ

ઉપ્સ મોમેંટ

ઉપ્સ! જુઓ જરા, કંઇક ગરબડ છે. શું થયું હશે?

ગૅબોનું મોત

ગૅબોનું મોત

લગ્નનો માહોલ માતમમાં બદલી જાય છે, કારણ કે એક્સાઇટેડ વર ગૅબો અચાનક મોતને ભેંટે છે. અહીં જ રણવીરનો રોલ ખતમ થઈ જાય છે. આમ ફિલ્મમાં દીપિકા એટલે કે ઍંજી યુવાન વિધવા અને કુંવારી (વર્જિન) રહી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X