Rare-Unseen : જુઓ મોસ્ટ બૅચરલ સલમાનની 25 Candid Moments

મુંબઈ, 23 ઑગસ્ટ : સલમાન ખાનની ગણતરી બૉલીવુડના મોસ્ટ ડિઝાયરેબલ બૅચલર્સમાં થાય છે. 48 વર્ષીય સલમાન ખાન પોતાના બિંદાસ્ત બોલવાના સ્વભાવ અને સ્ટ્રેથફૉરવર્ડ એટિટ્યુડના કારણે જાણીતા છે અને દેશના મોસ્ટ લવ્ડ એક્ટર છે.

તાજેતરમાં જ કિક જેવી સુપર હિટ ફિલ્મ આપનાર સલમાન ખાને 1998માં બૉલીવુડ કૅરિયર બીવી હો તો ઐસી ફિલ્મ દ્વારા શરૂ કર્યુ હતું કે જેમાં રેખા અને ફારુખ શેખ લીડ રોલમાં હતાં. જોકે બીવી હો તો ઐસીમાં સલમાન સપોર્ટિંગ રોલમાં હતા, પરંતુ તેમની બીજી ફિલ્મ મૈંને પ્યારે કિયા બૉક્સ ઑફિસના તમામ રેકૉર્ડ તોડનાર સાબિત થઈ કે જેણે સલમાનને બૉલીવુડમાં ઓળખ અપાવી તથા એક સુપર સ્ટાર બનાવી.

સલમાન ખાન ફિલ્મો ઉપરાંત પોતાના લિંક્સ-અપ માટે પણ બૉલીવુડમાં જાણીતા છે. 25 વર્ષના બૉલીવુડ કૅરિયર દરમિયાન સલમાન ખાનનું નામ સોમી અલી, સંગીતા બિજલાણી, ઐશ્વર્યા રાય, કૅટરીના કૈફ અને લુલિયા વેંટુર સહિત ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું. આમ છતાં સલમાન ખાન આજ સુધી અપરિણીતી છે.

ચાલો આપને બતાવીએ સલમાન ખાનની કેટલીક કૅન્ડિડ મોમેંટ્સના રૅર તથા અનસીન પિક્સ :

શાહરુખ સાથે

શાહરુખ સાથે

સલમાન-શાહરુખના સંબંધો આજે ભલે સુધરેલા નથી, પણ એક સમયે બંને વચ્ચે સારા સંબંધો હતાં.

આમિર-ગોવિંદા સાથે

આમિર-ગોવિંદા સાથે

આ તસવીરમાં આમિર ખાન અને ગોવિંદા સાથે જણાય છે સલમાન ખાન.

સલમાન-કરિશ્મા

સલમાન-કરિશ્મા

સલમાન-કરિશ્માની જોડીએ ઘણી બધી સારી ફિલ્મો આપી છે.

જૂની તસવીર

જૂની તસવીર

આ છે સલમાનની જૂની તસવીર.

કૅટ સાથે

કૅટ સાથે

આ તસવીરમાં સલમાન કૅટરીના કૈફ સાથે દેખાય છે.

અક્ષય સાથે

અક્ષય સાથે

અક્ષય કુમાર સાથે સલમાન ખાન.

અમિતાભ સાથે

અમિતાભ સાથે

સલમાન પોતાના ભૂતપૂર્વ પ્રેમિકા ઐશ્વર્યા રાયના સસરા અમિતાભ બચ્ચન સાથે.

કરિશ્મા-કરીના સાથે

કરિશ્મા-કરીના સાથે

કપૂર બહેનો સાથે સલમાન.

સાઇકલિંગ

સાઇકલિંગ

સાઇકલિંગ કરતા સલમાન.

પેંટિંગ

પેંટિંગ

પેટિંગ કરતા સલમાન.

સલમાન-કૅટ

સલમાન-કૅટ

સલમાન-કૅટની જૂની તસવીર.

ગોવિંદા સાથે

ગોવિંદા સાથે

સલમાન-ગોવિંદા.

સલમાન-કૅટ

સલમાન-કૅટ

સલમાન-કૅટની વધુ એક તસવીર.

સલમાન-આમિર

સલમાન-આમિર

સલમાન-આમિર.

કરિશ્મા-સલમાન

કરિશ્મા-સલમાન

કરિશ્મા-સલમાન.

સલમાન-કરીના

સલમાન-કરીના

સલમાન-કરીના.

સંજય-સલમાન

સંજય-સલમાન

સંજય દત્ત સાથે સલમાન.

કૅટ-સલમાન

કૅટ-સલમાન

આ તસવીર જણાવે છે કે સલમાન માટે કૅટ કેટલા ખાસ હતાં.

સલમાન-કરીના

સલમાન-કરીના

સલમાન-કરીના.

ઐશ-સલમાન

ઐશ-સલમાન

સલમાન ખાનની ઐશ્વર્યા રાય સાથેની આ એવી તસવીર છે કે જે ઐશ-સલમાન તો શું, કોઈ જ ન ભુલાવી શકે.

ઐશ-સલમાન

ઐશ-સલમાન

ઐશ ભલે આજે પરિણીત છે, પણ સલમાનના અંગત જીવનની જ્યારે પણ ચર્ચા ચાલશે, ત્યારે ઐશનું નામ ઉપસ્યા વગર નહીં રહે.

લુલિયા સાથે

લુલિયા સાથે

આ તસવીરમાં સલમાન ખાન વિદેશી મૉડેલ લુલિયા વેંટુર સાથે જણાય છે. કહે છે કે તેઓ સલમાનના નવા પ્રેમિકા છે.

સલમાન-સોમી

સલમાન-સોમી

પાકિસ્તાની અભિનેત્રી સોમી અલી પણ એક સમયે સલમાનના પ્રેમિકા હતાં.

સલમાન-સંગીતા

સલમાન-સંગીતા

એક સમયે સંગીતા બિજલાણી સાથે સલમાનનું અફૅર ચૌર ને ચોટે ચર્ચાતુ હતું.

સલમાન-શાહરુખ

સલમાન-શાહરુખ

પહેલી તસવીરમાં સલમાન-શાહરુખને જોયા બાદ આ છેલ્લી તસવીરમાં પણ જોઈ લ્યો. બંને વચ્ચેનો ફરક સમજાઈ જ ગયું હશે. પહેલી તસવીર સામાન્ય મિલનની હતી, તો આ છેલ્લી તસવીર પુનર્મિલન જેવી લાગે છે.

આ પણ વાંચો

આ પણ વાંચો

હિટ તામિળ ફિલ્મોની સુપરહિટ બૉલીવુડ રીમેક, કેટલીક ફ્લૉપ પણ રહી!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X