Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rasha Thadani : રાશા થડાનીએ વ્હાઈટ મીની ડ્રેસમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી, જુઓ ફોટો

Rasha Thadani : અભિનેત્રી રવિના ટંડનની લાડલી દિકરી રાશા થડાની જવાન થઈ ગઈ છે. હવે તેની ખૂબસૂરતી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહી છે.

રાશા થડાની ટૂંક સમયમાં જ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હવે તેના ડેબ્યુ પહેલા જ રાશાએ તેની સ્ટાઇલ અને ફેશન સેન્સથી લાખો ચાહકો બનાવી લીધા છે.

Rasha Thadani

હાલમાં જ રાશાએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં ફેન્સ રાશાના ગ્લેમરસ અવતારના વખાણ કરી રહ્યાં છે.

રાશા થડાનીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં રાશા થડાનીએ સફેદ રંગનો કટ-સ્લીવ મીની ડ્રેસ પહેરીને પોઝ આપ્યા છે.

આ ફોટોમાં રાશા થડાની કેમેરા માટે પોઝ આપી રહી છે. રાશાએ સ્ટાઇલિશ ડ્રેસ સાથે તેના વાળને વચ્ચેથી ખુલ્લા રાખ્યા છે. તેના દેખાવને વધારવા માટે રાશાએ લાઇટ ટોન મેકઅપ સાથે વિન્ગ્ડ આઇ-લાઇનર અને રેડ લિપ શેડ કર્યા છે.

રાશા થડાનીએ લેટેસ્ટ ફોટોઝમાં ક્યારેક સ્ટાઈલ સાથે તો ક્યારેક સ્માઈલ સાથે પોઝ આપ્યા છે. રાશા થડાનીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રવિના ટંડનની દીકરી રાશા થડાની ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરી રહી હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ હજુ સુધી રાશાના કોઈ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રાશાના ફિલ્મ ડેબ્યૂ પહેલા જ તેની સ્ટાઇલ અને એક્ટિંગે લાખો ચાહકો બનાવી લીધા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X