જાણો સલમાન ખાનથી લઇને રિતિકનું સાચું નામ શું છે?

બોલીવૂડ હિરો હિરોઇન જ્યારે બોલીવૂડમાં આવે છે ત્યારે તેમને એક નવું નામ આપવામાં આવે છે જે તેમને સ્ટાર બનવામાં મદદરૂપ થાય છે. અને આ તેવું નામ હોય છે તે તેમની ઓળખ બની જાય છે. પણ શરૂઆતના સમયમાં બોલીવૂડના આ હિરો હિરોઇનના નામ કંઇક બીજા જ હોય છે. જેના વિષે ભાગ્યે જ કોઇ જાણતું હોય છે.

પહેલા મનાતું હતું કે દિલીપ કુમાર અને તે લોકોના સમયે જ આવું થતું હતું પણ સલમાન ખાનથી લઇને રિતિક રોશન જેવા તમામ મોટા સ્ટારે બોલીવૂડમાં આવવા પહેલા પોતાના નામ બદલ્યા છે. તો અમિતાભ બચ્ચનથી લઇને સની લિયોનીનું સાચું નામ શું છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

બોલીવૂડ સ્ટાર્સ

બોલીવૂડ સ્ટાર્સ

સલમાન ખાનથી લઇને અજય દેવગણ સુધી અને નાના પાટેકરથી લઇને જીયા ખાન સુધી તમામ સેલેબ્રિટીના સાચા નામ જાણવા માટે વાંચો આગળનો આ ફોટોસ્લાઇડર.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનનું સાચું નામ છે અબ્દુલ રશિદ સલીમ સલમાન ખાન.

જેકી શ્રોફ

જેકી શ્રોફ

જેકી શ્રોફનું સાચું નામ છે જયકિશન કાકુ ભાઇ.

પ્રિટીં ઝિંટા

પ્રિટીં ઝિંટા

પ્રિતી ઝિંટાનું સાચું નામ છે પ્રિતમ સિંગ ઝિંટા.

રિતિક રોશન

રિતિક રોશન

રિતિક રોશનનું સાચું નામ છે રિતક નાગરથ.

ગોવિંદ

ગોવિંદ

ચીચીનું સાચું અને આખુ નામ છે ગોવિંદા અરુન અહુઝા.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કેટરીના કૈફનું સાચુ નામ છે કેટ ટરકોટા.

મલ્લિકા

મલ્લિકા

મલ્લિકા શેરાવતનું સાચું નામ છે રીમા લામ્બા.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમારનું સાચું નામ છે રાજીવ હરિઓમ ભાટિયા

રજનીકાંત

રજનીકાંત

રજનીસરનું સાચું નામ છે શિવાજી રાવ ગાયવાડ.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

નાનપણમાં અમિતજીના પિતાએ તેમનું નામ ઇન્કલાબ શ્રીવાસ્તવ રાખ્યું હતું. આઝાદીની લડાઇથી પ્રેરાઇને તેમણે આ નામ પસંદ કર્યું હતુ.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહની અટલ સાથે નામ છે રણવીર ભાવનાની.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

શાહિદ કપૂરને તેના સવકા પિતાની અટક મળી છે જે છે શાહિદ ખત્તર.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલી ખાનનું સાચું નામ છે સાજીદ અલી ખાન.

બોબી દેઓલ

બોબી દેઓલ

બોબી, બોબીનું હુલામણું નામ છે તેનું સાચું નામ છે વિજય સિંહ દેઓલ.

સની દેઓલ

સની દેઓલ

સનીનું પણ રિયલ નામ છે અજય સિંહ દેઓલ.

રાજેશ ખન્ના

રાજેશ ખન્ના

રાજેશ ખન્નાનું સાચું નામ હતું જતીન

શમ્મી કપૂર

શમ્મી કપૂર

શમ્મી કપૂરનું સાચું નામ છે સમશેર રાજ કપૂર.

ગુરુ દત્ત

ગુરુ દત્ત

જાણીતા ડાયરેક્ટર અને અભિનેતા ગુરુ દત્તનું સાચું નામ હતું વસંત કુમાર શિવાશંકર પાદુકોણ.

મહિમા ચૌધરી

મહિમા ચૌધરી

મહિલા ચૌધરીનું સાચું નામ છે રિતું.

સંજય ખાન

સંજય ખાન

સંજય ખાનનું સાચુ નામ છે અબ્બાસ ખાન

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રનું સાચું નામ છે ધરમ સિંહ દેઓલ.

લકી અલી

લકી અલી

જાણીતી ગાયક લકી અલીનું સાચું નામ છે મકસૂદ મહેમૂદ અલી.

મનોજ કુમાર

મનોજ કુમાર

જાણીતા એક્ટર મનોજ કુમારનું સાચું નામ છે હરિકિષન ગીરી ગોસ્વામી.

જયા પ્રદા

જયા પ્રદા

જયા પ્રદાનું સાચું નામ છે લલિતા રાની.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીનું સાચું નામ છે અશ્વિની શેટ્ટી.

જ્હોન અબ્રાહ્મ

જ્હોન અબ્રાહ્મ

જ્હોન અબ્રાહ્મનું સાચું નામ છે ફરહાન.

મધુબાલા

મધુબાલા

મધુબાલાનું સાચું નામ મુમતાઝ જહાં બેગમ દેહેલ્વી.

ડેની

ડેની

ડેનીનું નામ છે તેહરીંગ ફીન્ટેસો ડેન્જપ્પા.

તબુ

તબુ

તબુનું આખુ નામ છે તબ્બસુમ હાસીમ ખાન.

કિશોર કુમાર

કિશોર કુમાર

કિશોર કુમારનું સાચું નામ છે અબ્બાસ કુમાર ગાંગુલી.

જ્હોની લીવર

જ્હોની લીવર

જ્હોની લિવરનું સાચું નામ છે જોહ્ન પ્રકાશ રાવ જાનુમાલા.

દેવ આનંદ

દેવ આનંદ

દેવ આનંદનું સાચું નામ છે દેવદત્ત પિશોરીમલ આનંદ.

નાના પાટેકર

નાના પાટેકર

નાના પાટેકરનું નામ છે વિશ્વનાથ પાટેકર.

જીયા ખાન

જીયા ખાન

જીયા ખાનનું સાચું નામ છે નશીફા રાઝવી ખાન.

ચકી પાંડે

ચકી પાંડે

ચકી પાંડેનું સાચું નામ છે સુયશ શરદ પાંડે.

સુનિલ દત્ત

સુનિલ દત્ત

સુનિલ દત્તનું સાચુ નામ છે બલરાજ દત્ત.

દિલિપ કુમાર

દિલિપ કુમાર

દિલિપ કુમારનું સાચું નામ છે મોહમ્મદ યુસુફ ખાન,

મીના કુમારી

મીના કુમારી

મીના કુમારીનું સાચું નામ છે મેજબીન બાનો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X