Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રૃતિ હસનની અત્યાર સુધીની સૌથી હોટ તસવીરો, ટૂ મચ હોટ!

બોલીવૂડ અને સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી શ્રૃતિ હસને હાલમાં જ જાણીતા ફેશન મેગેઝિન જીક્યૂના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું. મેના એડિશન માટે કરાવેલ આ ફોટોશૂટમાં શ્રૃતિ હસન સઝલિંગ હોટ રેડ ડ્રેસથી લઇને ક્રોપ બ્લુ બિકનીમાં જોવા મળી. આમ પણ શ્રૃતિ હસન તેની નખશિશ સુંદરતાના કારણે ખૂબ જ લોકપ્રિય છે. અને સાથે જ તેના બોલ્ડ લૂક અને કાતિલ અદાઓ તેના ફેનને ધાયલ કરી દે તેવી છે.

પણ આ વખતે તેની નવી હેરસ્ટાઇલ અને તેની ગોડ્ડી લૂકે શ્રૃતિ હસનના આ ફોટોશૂટની તસવીરોને થોડી વધારે જ હોટ અને કામુક બનાવી દીધી છે. જેને જોઇને કોઇ પણ વ્યક્તિ બે મિનિટ માટે શ્રૃતિની સુંદરતાથી અંજાઇ જાય તો નવાઇ નહીં. ત્યારે શ્રૃતિની આવી જ કામણગારી તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં

રેડ હોટ દિવા

રેડ હોટ દિવા

આ ડીપ નેક વાળા રેડ લેધર ડ્રેસમાં શ્રૃતિની આ નવી હેરસ્ટાઇલ અને તેની હોઠ પર આંગળી મૂકવાની આ અદા આ આખા ફોટાને બનાવી રહી છે સુપર હોટ!

બ્લુ બિકની

બ્લુ બિકની

તો આ મચ રિલિવિંગ બ્લુ ક્રોપ હોટ બિકનીમાં શ્રૃતિનો ઝલવો જોઇને એટલું જ કહી શકાય કે ટૂ હોટ ટૂ હેન્ડલ!

Oh My God!

Oh My God!

શ્રૃતિ હસન જ્યારે આ રીતે કાતિલ અંદાજથી કોઇને જોઇ લે તો પછી તેના ફેન થયા વગર કેવી રીતે રહેવાય?

ટૂ હોટ ટૂ ક્યૂટ

ટૂ હોટ ટૂ ક્યૂટ

આ રેડ ડ્રેસ જેટલો હોટ છે તેટલા જ ક્યૂટ એક્રસપ્રેશન શ્રૃતિ હસનને આ ફોટોમાં આપ્યા છે. જે આ ફોટાને બનાવે છે સુપર સેક્સી!

ઉફ ક્યા અદા!

ઉફ ક્યા અદા!

તો આ ડાર્ક રેડ ડ્રેસમાં શ્રૃતિની કામણગારી અદાઓ અને તેનો આ કિલિંગ લૂકનો જલવો છે જાનલેવા!

એમ આઇ બ્યૂટીફૂલ?

એમ આઇ બ્યૂટીફૂલ?

આ ફોટોમાં શ્રૃતિ હસનની આંખો જોઇને લાગે છે કે જાણે તે તમને પૂછતી હોય, "એમ આઇ બ્યૂટીફૂલ?"

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

જાણીતા ફેશન મેગેઝિન જીક્યૂની કવરગર્લ બનેલી શ્રૃતિ હસનની આ અદાઓ છે કાતિલ.

કવર પેઝ

કવર પેઝ

જીક્યૂના મે એડિશનમાં શ્રૃતિ હસનનો આ ફોટો કવર ફોટો તરીકે છપાયો છે. જેમાં તે લાગી રહી છે સુપર સેક્સી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X