Reem Shaikh Bikini : બિકીની પહેરીને ટીવીની સંસ્કારી વહુ પાણીમાં ઉતરી, જુઓ ફોટો

Reem Shaikh Bikini : ટીવીની જાણીતી અભિનેત્રી રીમ શેખ ઓઆ દિવસોમાં તેના વેકેશનનો આનંદ લઈ રહી છે. અભિનેત્રી માલદિવમામ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.

રીમ શેખે માલદિવથી તેના ફેન્સ માટે તેના લેેટેસ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં અભિનેત્રી બોલ્ડ બિકીની અવતારમાં ચીલ કરતી જોવા મળી રહી છે.

Reem Shaikh Bikini

માલદિવથી રીમ એક પછી એક બિકીની ફોટો શેર કરી રહી છે. પહેલા તેણીએ તેના બોલ્ડ બ્લેક બિકીની ફોટો શેર કર્યા હતા. હવે ફરીથી તેને વ્હાઈટ બિકીની ફોટો શેર કરીને બોલ્ડનેસનો તડકો માર્યો છે.

રીમ શેખ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. માલદીવથી પણ રીમ તેના ફેન્સ સાથે દ્વારા જોડાયેલી છે.

લેટેસ્ટ ફોટોમાં અભિનેત્રી બોલ્ડ બિકીની પહેરીને દરિયાના પાણીમાં ચીલ કરી રહી છે. સફેદ રંગની બિકીનીમાં અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરવાનો કોઈ મોટો નથી છોડી રહી. તેણી તેના ટોન્ડ લેગ્સને પણ ફ્લોન્ટ કરી રહી છે.

આ તસવીરોમાં રીમનું ફિગર જોઈને તેના ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે. આઓ પહેલા પણ તેણીએ તેના બ્લેક બિકીની ફોટો તેના ફેન્સ માટે શેર કર્યા હતા. બોલ્ડ બ્લેક લુકમાં તેણીએ બીચ પર ઘણા પોઝ આપ્યા હતા.

બોલ્ડ બિકીની લુકમાં રીમ ક્યૂટ સ્માઈલથી ફેન્સના ધબકારા વધારી રહી છે. જણાવી દઈએ કે અભિનેત્રી રીમ શેખની ઈન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઈંગ છે. રીમને 6 મિલિયન લોકો ફોલો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X