મૉનસૂન સત્રમાં પહેલી વાર પ્રકટ્યાં રેખા...

મુંબઈ, 27 ઑગસ્ટ : ફિલ્મ અભિનેત્રી રેખાએ સંસદના મૉનસૂન સત્ર દરમિયાન પહેલી વાર મંગળવારે રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લીધો. રેખા સદનમાં પીળા રંગની સિલ્કની સાડી પહેરી આવ્યા હતાં. તેમના હાથે સોનેરી કલરનું હૅન્ડબૅગ પણ હતું.

rekha

રેખા પ્રશ્નકાળ દરમિયાન રાજ્યસભામાં પહોંચ્યાં અને કાર્યવાહી દરમિયાન સદનના બીજા સભ્યો સાથે ચર્ચા કરતા દેખાયાં. નોંધનીય છે કે બૉલીવુડ અભિનેત્રી રેખા અને ક્રિકેટર ખેલાડી સચિન તેંડુલકરને ગત વર્ષે એપ્રિલમાં રાજ્યસભા માટે મનોનીત કરાયા હતાં.

સચિન તેંડુલકર માનસૂન સત્રના પ્રથમ દિવસે 5મી ઑગસ્ટના રોજ રાજ્યસભામાં હાજર રહ્યા હતાં. આજે જ્યારે રેખા રાજ્યસભામાં હાજર રહ્યાં, તો ત્યાં ઉપસ્થિત ફોટોગ્રાફરો તેમની તસવીરો ખેંચવા લાગ્યાં. આ અગાઉ રેખાએ બજેટ સત્ર દરમિયાન 7મી મેના રોજ કાર્યવાહીમાં ભાગ લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X