Review: સની લિયોની અને રામ કપૂરના લોચે લોચા!
[ફિલ્મ રિવ્યૂ] સની લિયોની અને રામ કપૂરની ફિલ્મ કુછ કુછ લોચા હે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ. પોતાની પાછલી ફિલ્મ એક પહેલી લીલા થકી સની લિયોનીએ પોતાના અભિનય થકી લોકોને ઇમ્પ્રેસ કરી દીધા હતા, જોકે આ ફિલ્મમાં તે એકવાર ફરી પોતાની જૂની ઇમેજમાં દેખાશે. કુછ કુછ લોચા હે, ફિલ્મ પોસ્ટ મેરેજ અફેર્સ પર આધારિત ફિલ્મ છે. જોકે આની પહેલા પણ અમિતાભ બચ્ચનથી લઇને ખાન સુધી તમામ લોકોએ એક્સ્ટ્રા મેરિટલ ફિલ્મો કરી ચૂક્યા છે.
રામ કપૂર અને સની લિયોનીની આ ફિલ્મ કુછ કુછ લોચા હે એ વિષય પર પોતાની પકડ બનાવી શકી નહીં. ફિલ્મમાં કોમેડી સિક્વેન્સ ખૂબ જ સારા છે પરંતુ આ એક્સ્ટ્રા મેરિટલની ગંભીરતાને યોગ્ય ન્યાય આપી શક્યો નથી.
ફિલ્મની સમીક્ષા વાંચવા માટે નીચેની સ્લાઇડો પર ક્લિક કરો....

અભિનય
સની લિયોની એકવાર ફરીથી પોતાના ક્લીવેજ શોમાં લાગી રહી છે. પોતાની યૂએસપી એટલે કે સેક્સીનેસથી લોકોને આકર્ષિત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. રામ કપૂર પણ કોમેડીમાં ખૂબ જ સારા રહ્યા. જોકે બાકીના સાઇડ એક્ટર્સ ઓવર એક્ટિંગ કરતા દેખાઇ રહ્યા હતા.

સંગીત
કુછ કુછ લોચા હે ફિલ્મમાં કેટલાંક ગીતો જેમકે પાની વાલા ડાંસ, દારૂ પીકે ખૂબ જ સારા છે, જ્યારે આઓ ના, જાને દોના ગીતો ખાસ નથી.

નિર્દેશન
કુછ કુછ લોચા હે જે વિષય પર આધારિત છે તે ખૂબ જ સેંસેટિવ અને સમાજ સાથે જોડાયેલ મુદ્દો છે. પરંતુ તે વિષયની સાથે સાથે નિર્દેશક ન્યાય કરી શક્યા નથી. ફિલ્મને તેમણે ખૂબ જ મજાક બનાવીને રજૂ કરી છે.

વાર્તા
એક્સ્ટ્રા મેરિટલ અફેર સાથે જોડાયેલ મુદ્દાને પરદા પર ઊતારી દેવો ખૂબ જ સરળ હોય છે, પરંતુ તે વિષયને પરિપક્વતાની સાથે એક વાર્તામાં ઢાળવાનું ખૂબ જ મુશ્કેલ છે. કુછ કુછ લોચા હેની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે. પરંતુ પરદા પર આવતા આવતા તે કંઇ ખાસ અસર નથી છોડતી.

જોવી કે નહીં
સનીના ફેન્સને કોઇ સલાહ ની જરૂર નથી તેઓ ચોક્કસ આ ફિલ્મને જોઇ આવશે. સનીના સ્કિન શો અને રામ કપૂર ના કેટલીક કોમેટી સીન્સ છે આ ઉપરાંત ફિલ્મમાં કંઇ નથી, પરંતુ ઘણો બંધો લોચો છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
