For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાબકવાસ અને બોરિંગ છે ઐય્યા

|
Google Oneindia Gujarati News

બૅનર : વાયકૉમ 18 મોશન પિક્ચર્સ, એકેએફપીએલ પ્રોડક્શન્સ
નિર્માત : અનુરાગ કશ્યપ, ગુનીત મોંગા
દિગ્દર્શક : અમિત ત્રિવેદી
કલાકાર : રાણી મુખર્જી, પૃથ્વીરાજ સુકુમારન
સેંસર સર્ટિફિકેટ : યૂએ * 2 કલાક 28 મિનિટ 20 સેકેંડ

સમીક્ષા : ફિલ્મી દનિયામાં ફરી સફળ થવાના સપના જોનાર રાણી મુખર્જની ફિલ્મ ઐય્યા ગઈકાલે સોનેરી પડદે આવી ગઈ. ફિલ્મના પ્રમોશન દરમિયાન એકલાં દેખાયેલા રાણી ફિલ્મમાં શું કરવા માંગે છે તે જ સમજાતું નથી. તેનો ડર્ટી લુક પણ ફિલ્મમાં બેકાર જછે. એક મિડકલ ક્લાસ છોકરીની વાર્તા ઐય્યામાં વાર્તા તેમજ મનોરંજન સિવાય બધું જ છે. આ ફિલ્મ ન તો પૂરી રીતે કૉમેડી છે અને નહિં જ ઇમોશનલ.

Rani In Aiyya

ફિલ્મમાં સેક્સ અને ડાંસનો વઘાર પણ કરવાની કોશિશ કરાઈ છે, પરંતુ તે પણ બોરિંગ છે. પરંતુ તેને માટે રાણી મુખર્જીને જવાબદાર ન ઠેરવી શકાય. આ બકવાસ ફિલ્મ માટે જવાબદાર છે ફિલ્મના દિગ્દર્શક કે જેમણે તેની પટકથા લખી છે. લેખકમાંથી દિગ્દર્શક બનેલ સચિને વિચાર્યુ હશે કે નવલકથાની જેમ તેઓ ફિલ્મ પણ બનાવી લેશે, પરંતુ અફસોસ કે તેઓ સફળ ન થઈ શક્યાં. ફિલ્મમાં દક્ષિણ ભારતીયને મરાઠી લુક આપવાનો પ્રયત્ન કરાયો છે કે જે પ્રભાવિત નથી કરતો. આખી ફિલ્મનું શુટિં રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદ ખાતે થઈ છે. તેથી આ ફિલ્મ દક્ષિણ ભારતીય વાર્તા કહે છે. સંગીત યાદ રાખવા જેવું નથી. ફિલ્મના હીરો પૃથ્વીરાજ પણ એવરેજ જ છે. સરવાળે ઐય્યા એરવરેજથી પણ ઉતરતી આવે છે.

વાર્તા : મિનાક્ષી દેશપાન્ડે (રાણી મુખર્જી) એક યુવાન અને સુંદર, પરંતુ લૉઅર મિડલ ક્લાસ છોકરી છે. તેના લગ્ન માટે તેના માતા-પિતા ચિંતિત છે. દહેજના પૈસા ન હોવાના કારણે વારંવાર છોકરા વાળા તેને નાપસંદ કરી દે છે. આ દરમિયાન તેને એક છોકરા સૂર્યા સાથે એકપક્ષી પ્રેમ થઈ જાય છે, પરંતુ હજુ તો તે પોતાના દિલની વાત પોતાના પ્રેમી સામે કરી પણ નહોતી શકી કે તેને જોવા આવેલ એક છોકરો તેને પસંદ કરી લે છે. બસ અહીંથી જ શરૂ થાય છે પસંદગી-નાપસંદગીનો સિલસિલો, જે બહુ જ બોરિંગ છે.

કરીનાના આ ખાસ પ્રસંગની ઉજવણી કરવા આમિર ખાને પણ પોતાની આખી તલાશ ફિલ્મની ટીમ સાથે કેટલાંક પ્લાન્સ બનાવ્યાં છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન 16મી ઑક્ટોબર થવાના છે તથા 17મીએ કરીના, આમિર અને રાણી મુખર્જીના અભિનય વાળી ફિલ્મ તલાશનું સંગીત રલીઝ થઈ રહ્યું છે. આ ઇવેંટ માટે આમિરે સ્પેશિયલી પોતાના બિઝી શિડ્યુઅલમાંથી એક દિવસ કાઢ્યો છે.

હાલ તો આમિર શિકાગો ખાતે પોતાની ધૂમ 3 ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં છે, પરંતુ તલાશ તેમના માટે સ્પેશિયલ છે. તેથી તેના મ્યુઝિક લૉન્ચ માટે તેઓ એક દિવસનો સમય કાઢી શિકાગોથી પરત ફરી રહ્યાં છે. આ ઇવેન્ટમાં કરીના તો શામેલ નહિં થઈ શકે, પરંતુ રાણી, નવાઝુદ્દીન સિદ્દીકી, ફરહાન અખ્તર, રીમા કાગતી તમામ ભાગ લેશે.

નિર્માતા ફરહાન સાથે મળી આમિરે યોજના બનાવી છે કે આ ઇવેન્ટ દરમિયાન તલાશની આખી ટીમ કરીનાના આ ખાસ પ્રસંગની ઉજવણી કરશે. શૅમ્પેનની બોતલો ઉછાળાશે અને પછી રાણી, આમિર, રીમા તમામ કરીના કપૂર માટે કઇંક બોલશે તથા તેમના સુખદ ભવાવી માટે પ્રાર્થના કરશે.

English summary
Aiyya’ is not a script poorly handled rather it is a script poorly written. It is a Worst Film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X