Review: વન નાઈટ સ્ટેન્ડ.. એક રાત.. દોઢ કલાક અને સની લિયોન
સની લિયોન ની નવી ફિલ્મ વન નાઈટ સ્ટેન્ડ રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મમાં અલગ કઈ જ નથી. ફિલ્મમાં એજ છે જે સની લિયોન ની દરેક ફિલ્મમાં હોઈ છે અને સની લિયોન ના ફેનને જોઈતું હોઈ છે.
ઘણા સમયથી સની લિયોન બોલિવૂડ માં કામ કરી રહી છે. હવે સની લિયોન ને પણ સમજી જવું જોઈએ કે બોલિવૂડ માં તેને દગા સિવાય બીજું કઈ જ નહી મળે. સની લિયોન ઈરોટીક ના નામ પર ઉભરી રહેલી સોફ્ટ પોર્નની બ્રાંડ એમ્બેસેડર બની ચુકી છે.
સની લિયોન ના સપોર્ટમાં હાલમાં તો આખું બોલિવૂડ છે. પરંતુ ત્યારબાદ તેને 2 અવતાર દેખાઈ ચુક્યા છે. એક અવતાર મસ્તીજાદે માં અને બીજો અવતાર વન નાઈટ સ્ટેન્ડ માં. વન નાઈટ સ્ટેન્ડ માં સની લિયોન નું અલગ અલગ એન્ગલથી શૂટ કરાયેલું સેક્સ સીન જ છે.

કહાની
ફિલ્મની કહાની માં એક શાદીશુદા પુરુષ અને એક અંજાન સ્ત્રી એક રાત માટે મળે છે અને સેક્સ કરે છે.

કહાની
સેક્સ કર્યા બાદ બંને એકબીજા ને ફરીથી ક્યારેય પણ નહી મળવાનું પ્રોમિસ કરે છે અને પોતાના રસ્તે નીકળી જાય છે.

કહાની
પરંતુ સની લિયોન ને ભૂલવું એટલું આસાન નથી હોતું. શાદીશુદા પુરુષ (તનુજ વિરવાની) એ રાત ભૂલી નથી શકતો અને તે સની લિયોન નો પીછો કરવા લાગે છે.

અભિનય
અભિનય ના નામ પર કઈ જ નથી. આ ફિલ્મ ખાલી સની લિયોન ના ફેંસ માટે જ બનાવી છે.

નિર્દેશન
જેસ્મીન ડિસુઝા એ સની લિયોન નો સારી રીતે ઉપયોગ કર્યો છે.

ફિલ્મ જોવી કે નહી
ફિલ્મમાં સારી કે ખરાબ જેવું કઈ જ નથી.

ફિલ્મ જોવી કે નહી
સની લિયોન ના બે ચાર સીન જોવા માટે તમે ફિલ્મ જોવા માંગતા હોઈ તો જોઈ શકો છો અને સારી વાત એ છે કે ફિલ્મ ખાલી દોઢ કલાક ની જ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
