Pics/Video : રિવૉલ્વર રાણી કંગનાની કાતિલ કિસે વીર લહુલુહાણ!

મુંબઈ, 15 એપ્રિલ : પુનઃ એક વાર જુદા અને ખતરનાક કિરદાર સાથે અભિનેત્રી કંગના રાણાવત ચર્ચામાં છે. આ ખતરનાક ચરિત્રનું નામ છે રિવૉલ્વર રાણી. ફિલ્મમાં તેઓ એક ખતરનાક ગૅંગસ્ટરના રોલમાં છે. ફિલ્મના સંવાદ ઘણા ભયાનક અને દ્વિઅર્થી છે, તો ફિલ્મ અંગે વધુ એક ખાસ વાત સામે આવી છે અને તે એ છે કે ફિલ્મના એક દૃશ્યમાં કંગનાએ ફિલ્મના હીરો વીર દાસને એટલી જોરદાર અને કાતિલ કિસ કરી કે વીરના હોઠોથી લોહી નિકળવા લાગ્યું. વીર જ્યારે જોરથી પોકારી ઉઠ્યાં, ત્યારે કંગનાએ તેમને છોડ્યાં.

કહે છે કે રિવૉલ્વર રાણી ફિલ્મના એક દૃશ્યમાં રિવૉલ્વર રાણી (કંગના)ને પોલીસ પકડીને લઈ જાય છે. જ્યારે પોલીસ રિવૉલ્વર રાણીને લઈ જવા લાગે છે, ત્યારે તે પોલીસને કહે છે કે તેનું એક ખૂબ જરૂરી કામ રહી ગયું છે અને તે ત્યારે હીરો વીર દાસને રૂમમાં ખેંચી જાય છે અને કિ કરે છે. ફિલ્મના આ સીનને કંગનાના આક્રમક તેવરના પગલે અનેક વાર શૂટ કરવુ પડ્યું છે. રિવૉલ્વર રાણી ફિલ્મ 25મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટાઇટલ ટ્રૅક હિટ થઈ ચુક્યું છે. કંગનાની છેલ્લી ફિલ્મ ક્વીન ખૂબ જ કમાણી કરી ચુકી છે. તેથી લોકોને રિવૉલ્વર રાણી અંગે પણ બહુ આશાઓ છે.

ચાલો જોઇએ કંગનાની કાતિલ કિસની તસવીરી ઝલક અને સાથે તેનો વીડિયો પણ બતાવીએ :

પોસ્ટર પર કંગના

પોસ્ટર પર કંગના

રિવૉલ્વર રાણી ફિલ્મના પોસ્ટર પર કંગના રાણાવત છવાયેલા છે.

ગૅંગસ્ટર કંગના

ગૅંગસ્ટર કંગના

રિવૉલ્વર રાણી ફિલ્મમાં કંગના રાણાવત એક ગૅંગસ્ટર મહિલાનો રોલ કરી રહ્યાં છે.

વીર દાસ હીરો

વીર દાસ હીરો

રિવૉલ્વર રાણી ફિલ્મમાં કંગનાના હીરો વીર દાસ છે.

દૃશ્યની માંગ

દૃશ્યની માંગ

રિવૉલ્વર રાણી ફિલ્મના એક દૃશ્યમાં રિવૉલ્વર રાણી (કંગના)ને પોલીસ પકડીને લઈ જાય છે.

કાતિલ કિસ

કાતિલ કિસ

જ્યારે પોલીસ રિવૉલ્વર રાણીને લઈ જવા લાગે છે, ત્યારે તે પોલીસને કહે છે કે તેનું એક ખૂબ જરૂરી કામ રહી ગયું છે અને તે ત્યારે હીરો વીર દાસને રૂમમાં ખેંચી જાય છે અને કિસ કરે છે.

લહુલુહાણ વીર

લહુલુહાણ વીર

કંગનાએ ફિલ્મના હીરો વીર દાસને એટલી જોરદાર અને કાતિલ કિસ કરી કે વીરના હોઠોથી લોહી નિકળવા લાગ્યું. વીર જ્યારે જોરથી પોકારી ઉઠ્યાં, ત્યારે કંગનાએ તેમને છોડ્યાં.

25મીએ રિલીઝ

25મીએ રિલીઝ

રિવૉલ્વર રાણી ફિલ્મ આગામી 25મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.

જુઓ કંગનાની કાતિલ કિસ

રિવૉલ્વર રાણીમાં કંગનાની કાતિલ કિસ જોવા વીડિયો ઉપર ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X