પેટા માટે રીચા બની મત્સ્યકન્યા : મૈં ખાને કી ચીજ નહીં...

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 15 ફેબ્રુઆરી : ગૅંગ્સ ઑફ વાસેપુર તથા ફુકરે ફિલ્મો દ્વારા વખાણ પામનાર અભિનેત્રી રીચા ચડ્ઢાએ મત્સ્યકન્યાનો અવતાર ધર્યો છે અને લોકોને કહ્યું છે, ‘મૈં ખાને કી ચીજ નહીં.'

રીચા ચડ્ઢાએ તાજેતરમાં જ પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ એટલે કે પેટા માટે મત્સ્યકન્યાનો અવતાર ધર્યો. રીચાએ માછલી તરીકે પોતાનું ફોટોશૂટ કરાવ્યું અને લોકોને અપીલ કરી કે માછલી આપણી મિત્ર છે, આહાર નથી. પેટા પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. પેટા માટે રીચા ચડ્ઢા અગાઉ સોનાક્ષી સિન્હા અને હેમા માલિની પણ કામ કરી ચુક્યાં છે.

ચાલો તસવીરોમાં જોઇએ મત્સ્યકન્યા રીચા ચડ્ઢાનું ફોટોશૂટ :

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

પેટા માટે રીચા બની મત્સ્યકન્યા

English summary
Actress Richa Chaddha poses as a mermaid during PETA's vegetarian ad shoot in Mumbai on Feb 14, 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.