બોલ્ડનેસ અને ગ્લેમરમાં અનન્યા પાંડેને ટક્કર આપે છે તેની પિતરાઈ બહેન અલાના પાંડે, હવે બિકીનીમાં ફોટોશૂટ શેર કર્

અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાન્ના પાંડેએ તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની 4 તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેમાં તે ટુ પીસ બિકીની પહેરીને બીચ પર બોલ્ડ પોઝ આપતી જોઈ શકાય છે.

અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાન્ના પાંડેએ તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની 4 તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેમાં તે ટુ પીસ બિકીની પહેરીને બીચ પર બોલ્ડ પોઝ આપતી જોઈ શકાય છે.

અલાના પાંડેનો બિકીની અવતાર

અલાના પાંડેનો બિકીની અવતાર

આ ફોટોમાં અલાના પાંડેએ ઓફ વ્હાઈટ કલરની બિકીની પહેરી છે. પ્રથમ તસવીરમાં અલાના પાંડે બીચ પર ક્રોસ લેગ ઉભી છે. તેનું સ્લિમ અને ટોન ફિગર પણ દેખાઈ રહ્યું છે. આ ફોટો ક્લોઝઅપ છે. આમાં તે માથા પર બંને હાથ રાખીને બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

બિકીનીમાં પોઝ આપતી જોવા મળી

બિકીનીમાં પોઝ આપતી જોવા મળી

આ સિવાયના ફોટોમાં અલાના પાંડે અલગ અંદાજમાં જોવા મળી રહી છે. ફોટોમાં પોઝ આપતી વખતે તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. તસવીરો શેર કરતા અલના પાંડેએ લખ્યું, 'ધ મૂન બીચ'

અલાના બોલ્ડ લાગી રહી છે

અલાના બોલ્ડ લાગી રહી છે

અલાના પાંડેના આ ફોટો ગ્રીસના છે. અલાના પાંડેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. આ ફોટોને 17000 થી વધુ લાઈક્સ મળી ચુકી છે, જ્યારે આના પર સતત કમેન્ટ આવી રહી છે.

અલાના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે

અલાના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે

અલાના પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.તે અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.તેના ફેન્સ પણ તેને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે.

અલાનાએ આઈવર સાથે સગાઈ કરી છે

અલાનાએ આઈવર સાથે સગાઈ કરી છે

અલાના પાંડેએ તેના બોયફ્રેન્ડ આઈવર સાથે સગાઈ કરી લીધી છે. બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. તે પહેલા માલદીવમાં આઈવરે અલાન્ના પાંડેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, જે તેણે સ્વીકાર્યું હતું.

અલાના પાંડે તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

અલાના પાંડે અનન્યા પાંડેની પિતરાઈ બહેન છે. બંને વચ્ચે સારી મિત્રતા પણ છે. અલાના પાંડે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X