બ્લેક બિકિનીમાં રિયા સેનની તસવીરો થઇ વાયરલ!

Written By:
Subscribe to Oneindia News

એક્ટ્રેસ રિયા સેન ભલે બોલિવૂડથી દૂર રહેતી હોય, પરંતુ તે લાઇમલાઇટથી દૂર ક્યારેય નથી રહી. અન્ય ભાષાની ફિલ્મો, મોડેલિંગ, શોર્ટ ફિલ્મ અને ખાસ કરીને હોલિડે અને બિકિની તસવીરોને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેનું વિશાળ ફેન ફોલોઇંગ છે અને લોકો તેની લેટેસ્ટ તસવીરોની રાહ જોતા હોય છે. તેણે રિસન્ટલી જ બિકિનીમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તમે પણ જુઓ આ તસવીરો, અહીં...

રિયા સેન

રિયા સેન

રિયા સેને બ્લેક બિકિનીમાં પોતાની કેટલીક તસવીરો ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે અને માનવું પડે, આ તસવીરોમાં તે અત્યંત હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર તેને આ તસવીરો પર અનેક લાઇક્સ અને કોમેન્ટ્સ મળ્યાં છે.

બ્લેક એન્ડ વ્હાઇટ

બ્લેક એન્ડ વ્હાઇટ

આ પેહેલાં રિયા સેનની બ્લેક એન્ડ વ્હાઇટ બિકિનીમાં તસવીર વાયરલ થઇ હતી. રિયા સેનના હોલિડે સમયની આ તસવીર હતી અને તેમાં પણ તે અત્યંત હોટ લાગી રહી હતી. બોલિવૂડથી દૂર હોવા છતાં પણ આ તસવીરોને કારણે તેને ખાસું એટેન્શન મળી રહે છે.

લોનલી ગર્લ

લોનલી ગર્લ

રિયા સેન થોડા સમય પહેલાં 'લોનલી ગર્લ' નામની શોર્ટ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ વખતે પણ તે ખૂબ ચર્ચામાં આવી હતી, જેનું કારણ હતું તેનું પાત્ર અને તેણે આપેલ હોટ સિન. રિયા સેને આ ફિલ્મમાં કાયરા દત્ત સાથે લેસ્બિયન સિન આપ્યો હતો.

રિયાના થયા હતા વખાણ

રિયાના થયા હતા વખાણ

અનેક વિવાદો અને ચર્ચા છતાં આ ફિલ્મને ક્રિટિક્સે ઇમ્પ્રેસિવ ગણાવી હતી. સાથે જ રિયા સેનની એક્ટિંગ અને તેની હિંમતના પણ વખાણ થયા હતા. એક્ટિંગ હોય કે બોલ્ડનેસ, બંન્ને બાબતોમાં રિયા સેન લાજવાબ છે.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ

ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે વર્ષ 2016માં આવેલ બંગાળી ફિલ્મ 'ડાર્ક ચોકલેટ'માં જોવા મળી હતી. આ ફિલ્મ શીના બોરાની લાઇફ સ્ટોરી પર આધારિત હતી. આ ફિલ્મમાં મહિમા ચૌધરી પણ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ દ્વારા મહિમાએ બંગાળી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.

બોલિવૂડ ફિલ્મો

બોલિવૂડ ફિલ્મો

આશા રાખીએ રિયા સેન બોલિવૂડની કોઇ ફિલ્મમાં પણ જલ્દી જ જોવા મળશે. આ 36 વર્ષીય એક્ટ્રેસે પોતાનું ફિગર ખૂબ સારી રીતે મેઇન્ટેન કર્યું છે અને આથી જ દરેક પ્રકારના આઉટફિટમાં તે ખૂબ સુંદર અને પરફેક્ટ લાગે છે.

નેગેટિવ અટેન્શન

નેગેટિવ અટેન્શન

રિયા જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિવ હતી, એ સમયે 'સ્ટાયલ' અને 'શાદી નં 1' જેવી ફિલ્મોમાં બિકિની સિન અને કિસિંગ સિનને કારણે તેને અનેક નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

પાર્ટીનો શોખ

પાર્ટીનો શોખ

રિયાને પહેલેથી પાર્ટીનો ખૂબ શોખ છે. તે અવાર-નવાર વિવિધ પાર્ટીઓમાં પણ સ્પોટ થતી હતી અને સાથે તેના બોલ્ડ નિવેદનો. આ બધી વસ્તુઓએ તે સમયે રિયાના બોલિવૂડ કરિયર પર ખાસી નેગેટિવ ઇફેક્ટ પાડી હતી.

English summary
View Riya Sens hot picture in a black bikini. Her Instagram handle is filled with eye catching images.
Please Wait while comments are loading...