રૂપિયા માટે ટીવીની આ સેક્સી વહુએ વેચવું પડ્યું પોતાનું ઘર!

રૂપિયા માટે ટીવીની આ સેક્સી વહુએ વેચવું પડ્યું પોતાનું ઘર!

ટીવીની વહુ અને શક્તિ અસ્તિત્વ કે અહેસાસ ફેમ ટીવીની કિન્નર વહુ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ રૂબીના દિલાઈકની. જે ટીવીની ટૉપ એક્ટ્રેસમાંની એક માનવામાં આવે છે. કેટલીયવાર તમે સાંભળ્યું હશે કે ટીવી એક્ટ્રેસની દરરોજની કમાણી લાખોમાં હોય છે. પરંતુ કેટલીય વાર આ કમાણીન સ્ટાર્સ સુધી પહોંચવામાં એટલો સમય લાગી જાય છે કે તેમણે ભરણપોષણ કરવા માટે પણ મહત્વના ફેસલા લેવા પડે છે. વું કંઈક રૂબીના દિલાઈક સાથે થયું છે.

અજાણી વાત

અજાણી વાત

એક વેબાઈટ સાથેની વાતચીતમાં રૂબીના દિલાઈકે આ વાતનો ખુલાસો કર્યો છે કે કેવી રીતે તેણે ખુદના ગુજારા માટે ઘર વેચવું પડ્યું છે. રૂબીનાના જીવનની આ સચ્ચાઈ જાણી તમે પૂરી રીતે ચોંકી ઉઠશો.

ગંભીર આર્થિક તંગી

ગંભીર આર્થિક તંગી

રૂબીના પોતાના કરિયરના શરૂઆતી દિવસો અને સ્ટ્રગલ દરમિયાન કેટલીક ખાસ વાતો શેર કરી છ. તેમણે વાતચીતમાં જણાવ્યું કે કેવી રીતે તેમણે ગંભીર આર્થિક તંગીથી પસાર થવું પડ્યું હતું.

એક શો માટે આટલી તગડી કિંમત

એક શો માટે આટલી તગડી કિંમત

રૂબીનાએ જણાવ્યું કે એક બાજુ તેની પાસે ટીવી શો છોટી બહૂ હતું. આ મારા માટે મોટી બ્રેક હતી. પરંતુ આ શોને કરવા માટે મારે મોટી કિંમત ચૂકવવી પડી.

12 કલાકની શિફ્ટ પરંતુ પૈસા

12 કલાકની શિફ્ટ પરંતુ પૈસા

તે આગળ જણાવે છે કે મેં આ શો માટે સતત એક મહિના એટલે કે 30 દિવસ સુધી કામ કર્યું. એક દિવસમાં 12-12 કલાકની શિફ્ટ કરી પરંતુ પૈસા 90 દિવસ બાદ મળતા હતા.

વર્કિંગ લૉની વિરુદ્ધ

વર્કિંગ લૉની વિરુદ્ધ

રૂબીનાએ જણાવ્યું કે કેટલીક વાર તો આનાથી પણ વધુ સમયે પૈસા મળતા હતા. જે વર્કિંગ લોની વિરુદ્ધ છે.

લાખો રૂપિયાની ફી

લાખો રૂપિયાની ફી

મુશ્કેલ હાલાતમાં મેં ડબલ રોલ પણ કર્યો. છતાં મારી છેલ્લા ત્રણ મહિનાની ફી ન આપવામાં આવી. જે લાખો રૂપિયામાં હતી. સમસ્યા ત્યારે ઉભી થઈ ગઈ જ્યારે શો બંધ થઈ ગયો.

આખરે મારે મારું ઘર વેચવું પડ્યું

આખરે મારે મારું ઘર વેચવું પડ્યું

તે આગળ જણાવે છે કે 9 મહિના સુધી પોતાની ફી માટે વાત કરતી રહી. મદદ માટે હું એક્ટર્સ એસોસિશન પણ ગઈ. મને મળ્યા તો માત્ર જૂઠા વાદા. આખરે મારે મારું ઘર અને પ્રોપર્ટી વેચવી પડી હતી.

90 દિવસ બાદ

90 દિવસ બાદ

તે આગળ જણાવે છે કે ટીવી ઈન્ડસ્ટ્રીમાં આ ટ્રેન્ડ વર્ષોથી ચાલતો આવી રહ્યો છે. કામ કરવા માટે પ્રોડક્શન હાઉસના નિયમ માનવા પડે છે. ટીવીના કલાકાર એક દિવસમાં 16થી 18 કલાક કામ કરે છે. પૈસા સીધા 90 દિવસ બાદ મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X