સાહોનો લીક થયો દમદાર ફોટો, પ્રભાસ-શ્રદ્ધા કપૂર જોવા મળ્યા એકબીજામાં ગળાડૂબ

સુપરસ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ સાહોનો શાનદાર ફોટો લીક થઈ ગયો છે જેમાં શ્રદ્ધા કપૂર અને પ્રભાસ રોમેન્ટીક અંદાજમાં જોવા મળી રહ્યા છે.

સુપરસ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ સાહોનો શાનદાર ફોટો લીક થઈ ગયો છે જેમાં શ્રદ્ધા કપૂર અને પ્રભાસ રોમેન્ટીક અંદાજમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફોટો લીક થતાં જ તે ઘણો વાયરલ થઈ રહ્યો છે અને શ્રદ્ધા કપૂર પ્રભાસ સાથે ઘણા શાનદાર લાગી રહ્યા છે. આ ફિલ્મ વિશે ઘણા સમયથી ચર્ચા છે અને વિવિધ પ્રકારના લુક્સે લોકોને દીવાના બનાવ્યા છે. આ ફિલ્મ એક થ્રિલર ફિલ્મ છે અને ઘણા મોટા બજેટ 300 કરોડમાં બની રહી છે. આ ફોટાને જોઈને તો એવુ લાગી રહ્યુ છે તે એક નવી રોમેન્ટીક જોડીની શરૂઆતવાળી ફીલિંગ આવી શકે છે. પ્રભાસે ફિલ્મ બાહુબલીથી પોતાની એક અલગ નામ બનાવી લીધુ છે અને આ જ કારણ છે કે હવે તે બોલિવુડના સ્ટાર્સ સાથે ધમાલ મચાવવા આવી રહ્યા છે.

શ્રદ્ધા પ્રભાસ સાથે રોમાંસ કરતી જોવા મળશે

શ્રદ્ધા પ્રભાસ સાથે રોમાંસ કરતી જોવા મળશે

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ઘણા મોટા સ્ટાર્સ શામેલ થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે માત્ર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર જ નહિ પરંતુ નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, મહેશ માંજરેકર અને મંદિરા બેદી જેવા બોલીવુડ કલાકાર પણ જોવા મળશે. નીલ ફિલ્મમાં નેગેટીવ ભૂમિકા નિભાવી રહ્યા છે. જ્યારે શ્રદ્ધા પ્રભાસ સાથે રોમાંસ કરતી જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019ના રોજ રિલીઝ થવાની છે.

પ્રભાસ

પ્રભાસ

પ્રભાસની ફિલ્મ બાહુબલી બાદ પ્રભાસ પહેલી વાર આવી રહ્યા છે અને આના કારણે લોકોને ફિલ્મથી ઘણા અપેક્ષા છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

એક અલગ પ્રકારની ભૂમિકામાં શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં જોવા મળશે જે તમે પહેલા નહિ જોયુ હોય.

પોસ્ટર્સ

પોસ્ટર્સ

સાહોના લગભગ 2 પોસ્ટર્સ રિલીઝ થઈ ચૂક્યા છે અને બધા ઘણા શાનદાર છે.

બની ગઈ જોડી

બની ગઈ જોડી

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની જોડી પહેલી વાર બની છે અને મોટા પડદા પર ધમાલ કરવા આવી રહ્યા છે.

એક્શનથી ભરપૂર

એક્શનથી ભરપૂર

ફિલ્મમાં એક્શન ભરપૂર છે અને શ્રદ્ધા કપૂર પણ એક્શન કરતી જોવા મળશે.

દમદાર લુક

દમદાર લુક

ફિલ્મના પહેલા ટીઝર સમયે પ્રભાસનો આ લુક સામે આવ્યો હતો અને ત્યારથી આ ચર્ચામાં છે.

અલગ હશે કહાની

અલગ હશે કહાની

ફિલ્મની કહાની એકદમ અલગ હોવાની છે અને આ ફોટાથી તમને ખબર પડી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X