જવાન થઈ ગઈ છે સચિનની લાડલી સારા, હોટ અંદાજમાં ફોટો શેર કર્યા!

ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર લોકપ્રિય સ્ટાર કિડ છે. ભલે તે લાઈમલાઈટથી દૂર રહી ગઈ હોય પણ સારાનો સોશિયલ મીડિયા પર ઘણો મોટો ફેન બેઝ છે અને તેના ઘણા ફેન પેજ પણ છે.

ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર લોકપ્રિય સ્ટાર કિડ છે. ભલે તે લાઈમલાઈટથી દૂર રહી ગઈ હોય પણ સારાનો સોશિયલ મીડિયા પર ઘણો મોટો ફેન બેઝ છે અને તેના ઘણા ફેન પેજ પણ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.7 મિલિયનથી વધુ ફેન ફોલોઈંગ છે.

સારાએ ફોટો શેર કર્યા

સારાએ ફોટો શેર કર્યા

સારાએ ફરી એકવાર તેના ચાહકોને કેટલીક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝથી દિવાના બનાવ્યા છે.અને આ વખતે તેણે બ્રાઉન શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે. સારા 3 વર્ષ પછી લંડન જઈ રહી છે.

સારાએ મેડિસિનનો અભ્યાસ કર્યો છે

સારાએ મેડિસિનનો અભ્યાસ કર્યો છે

ઉલ્લેખનીય છે કે, સારાએ ધીરુબાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી તેનું સ્કૂલિંગ પૂરું કર્યું છે અને તે પછી તે પોતાનું ગ્રેજ્યુએશન કરવા લંડન ગઈ હતી. સારાએ લંડનની યુનિવર્સિટી કોલેજમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે તેની માતા અંજલિ તેંડુલકર પણ ડોક્ટર છે.

સારા સતત ફોટો શેર કરતી રહે છે

રસપ્રદ વાત એ છે કે સારાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની લંડન ટ્રીપની તસવીરોથી ભરેલુ છે. તાજેતરમાં, સારાએ મોડેલિંગમાં કદમ રાખ્યા અને બનિતા સંધુ અને તાનિયા શ્રોફ સાથે કપડાંની બ્રાન્ડ માટે કામ કર્યું. મોડલિંગની દુનિયામાં સારાનો આ પહેલો મોટો બ્રેક હતો.

સારા બોલિવૂડમાં આવવા માંગે છે

સારા બોલિવૂડમાં આવવા માંગે છે

સારા પણ બોલિવૂડમાં પ્રવેશ કરવા માંગે છે અને છેલ્લા કેટલાક સમયથી એવી અફવાઓ ચાલી રહી છે કે તે ટૂંક સમયમાં ડેબ્યૂ કરી શકે છે.જો કે, તેની ફિલ્મોમાં એન્ટ્રી વિશે તેના તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X