સિંગલ સલમાન બાળકો માટે ફાધર ફિગર છે

મુંબઈ, 23 જાન્યુઆરી : બૉલીવુડના ટાઇગર સલમાન ખાન છેલ્લાં કેટલાંક દિવસોથી સતત ચર્ચામાં છે. પહેલાં તો તેઓ ચર્ચામાં હતાં, કારણ કે સોશિયલ મીડિયામાં તેમના ચાહકોની સંખ્યા સૌથી વધુ હતી. ફેસબુકથી લઈ ટ્વિટર દરેક જગ્યાએ સલમાન ખાનની બોલબાલા છે. પછી સલમાન ખાને એક એંટરટનેમેંટ ચૅનલ સાથે 500 કરોડ રુપિયાનો કૉન્ટ્રાક્ટ સાઇન કરતાં ફરી તેઓ ચર્ચામાં છે. હવે સલમાનના આટલા બધા રૂપો જોયાં પછી અમે આપને બતાવવા જઈ રહ્યાં છીએ સલમાનનો ફાધર ફિગર લુક.

બૉલીવુડના ચાર મહત્વના ખાનોમાં એકમાત્ર સલમાન ખાન જ સિંગલ છે. આમિર ખાન, શાહરુખ ખાન અને છેલ્લે-છેલ્લે સૈફ અલી ખાન પણ પરણી ચુક્યાં છે, પરંતુ સલમાન ખાને હજુ લગ્ન કર્યાં નથી. સલમાન આમ જોવા જઇએ તો સિંગલ છે. તેઓ અત્યાર સુધી પતિ કે પિતા નથી બન્યાં, પરંતુ આમ છતાં તેમનો પરિવાર હર્યો-ભર્યો છે. તેઓ પતિ કે પિતા ભલે ન બન્યાં હોય, પરંતુ તેઓ કાકા, મામા કે મોટા પપ્પા તો બની જ ચુક્યાં છે અને આ સંબોધનથી પોકારનાર બાળકો માટે સલમાન ફાધર ફિગર કરતાં જરાય ઓછા નથી.

આવો આપણે જોઇએ સલમાનનો ફાધર ફિગર લુક.

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન પોતાના ભત્રીજાઓ સાથે ખૂબ ખુશખુશાલ નજરે પડે છે. આ તસવીર જોઈ કોણ કહી શકે કે સલમાન પ્રેમને નથી માનતાં અને દબંગ છે?

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન પોતાના નાનાભાઈ સોહૈલ ખાનના મોટા પુત્ર નિર્વાન ખાન સાથે. એમ કહેવું ખોટું નથી કે બંને ખૂબ ક્યૂટ લાગે છે. નક્કી કરવું મુશ્કેલ છે કે બંનેમાંથી કોણ વધુ સારો લાગે છે?

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન પોતાના બંને ભાઇયો અને તેમના બાળકો સાથે. ફોટો જોઈ આપ અનુમાન કરી શકો છો કે સલ્લુ બાળકો સાથે ખૂબ પ્રેમ કરે છે.

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

બાળકો સાથે મસ્તી કરતાં સલમાન ખાન પોતે કોઈ બાળક કરતાં ઓછા નથી લાગતાં. સાચે જ આ બચ્ચા પાર્ટી છે.

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

ખૂબ સુંદર તસવીર... સલમાનના ખોળામાં નાનકડો યોહાન કે જે સોહૈલનો નાનો પુત્ર છે. સલમાન તેને ખભે ઉંચકી પ્રેમ કરતાં દેખાય છે.

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

બાળકો સાથે વહાલ વરસાવતાં સલમાન ખાન કે જે જોઈને લાગે છે તેમના કરતાં વધુ ખુશ દુનિયામાં કોઈ નથી.

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

મામા સલમાન પોતાની ભાણી એલીઝા અગ્નિહોત્રી સાથે. સલમાન ટુંકમાં જ અતુલ અગ્નિહોત્રીની ફિલ્મમાં દેખા દેશે. સલમાનના બહેન અલવીરા ખાને અતુલ સાથે લગ્ન કર્યા હતાં.

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

સલમાન ખાન અને તેમની બચ્ચા પાર્ટી

અરબાઝ ખાનના પુત્ર આરહન તથા માતા હેલન સાથે ડાંસ કરતાં સલમાન ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X