Pics : સાળા સાહેબને આ મોંઘી કાર ગિફ્ટ કરી સલમાને...
મુંબઈ, 21 નેવમ્બર : સલમાન ખાનનું દિલ બહુ મોટુ છે. એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ જ્યારે તેઓ ગિફ્ટ આપવા અંગે વિચારે છે, તો પછી વિચારતા જ રહી જાય છે. પહેલા જાણવા મળ્યુ હતું કે તેમણે અર્પિતા-આયુષને મુંબઈમાં 16 કરોડનો બંગલો આપ્યો છે. હવે તેમણે આ નવયુગલને ગિફ્ટ કરી છે એક પેટીપૅક બ્રાંડ ન્યુ કાર. આ કારની કિંમત સાંભળી આપના હોશ ઉડી જશે.

આ અગાઉ અર્પિતાએ લગ્નના દિવસે એક લાગણીશીલ સ્પીચ આપી. જોકે તેઓ આ સ્પીચ આખી ન વાંચી શક્યાં અને તેથી પ્રિયંકાએ તેને પૂરી કરવી પડી.

ચાલો નીચે જુઓ લગ્ન બાદ મુંબઈ પરત ફરેલા નવદમ્પતિની તસવીરો :

















Click it and Unblock the Notifications
