હેટસ્ટોરી 3માં ડેઝી શાહની સેક્સી બોડી..સલમાન ખાનના કારણે!
હેટસ્ટોરી 3ના ગીતો અને ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યા છે. આ સિરીઝની પાછલી બે ફિલ્મોની જેમ જ હેટસ્ટોરી 3 પણ વધુ પડતી જ હૉટ અને બોલ્ડ લાગી રહી છે. ફિલ્મમાં ડેઝી શાહ, ઝરીન ખાન, શરમન જોશી અને કરન સિંહ ગ્રોવર મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મના ગીતોમાં ડેઝી શાહને આટલા બોલ્ડ અવતારમાં જોવી આશ્ચર્યજનક છે. કારણ કે તેમની પાછલી ફિલ્મમાં આપણે તેને જય હો જેવી ફિલ્મમાં સલમાન ખાન સાથે અભિનય કરતા જોઇ છે. વેલ, હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે ફિલ્મમાં ડેઝી શાહની પરફેક્ટ બોડી પાછળ પણ ક્યાંકને ક્યાંક સલમાન ખાન છે!
ખબર મળી રહી છેકે ડેઝી શાહે હેટસ્ટોરી 3 માટે સલમાન ખાનના ટ્રેનર પાસેથી ફીટનેસ ટ્રેનીંગ લીધી છે. ડેઝી શાહે આ ફિલ્મ માટે 3 કિલો વજન ઓછુ કરીને પરફેક્ટ બોડી મેળવી છે. અહીં જુઓ ડેઝી શાહની કાતિલ તસવીરો.

ડેઝી શાહ
હેટ સ્ટોરી 3ના ટ્રેલરમાં ડેઝી શાહનો બોલ્ડ અવતાર જોઇને સૌ હેરાન થઇ ગયા હતા.

પરફેક્ટ બોડી
ડેઝી શાહે આ ફિલ્મમાં પરફેક્ટ બોડી માટે સલમાન ખાનના ટ્રેનર પાસેથી ફીટનેસ ટ્રેનીંગ લીધી છે.

વજન ઉતાર્યું
આ ફિલ્મ માટે ડેઝી શાહે 3 કિલો વજન ઉતાર્યુ છે.

હેટસ્ટોરી 3
હેટ સ્ટોરી 3ના ગીતમાં ડેઝી શાહને જોઇને તમે વિશ્વાસ નહિં કરી શકો કે તેણે જય હોમાં સલમાન ખાન સાથે કામ કર્યું હતુ.

સલમાન ખાન
ડેઝી શાહે વર્ષ 2014માં સલમાન ખાન સાથે ફિલ્મ જય હોથી ડેબ્યુ કર્યું હતુ.

બીજી ફિલ્મ
ફિલ્મ જય હો બાદ હેટ સ્ટોરી 3 ડેઝી શાહની બીજી ફિલ્મ છે.

મિત્રો
ડેઝી શાહ સલમાનની સારી મિત્ર છે. ઘણી વખત ફંક્શન્સમાં તેમને સાથે જોવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
