For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યે કૌન ચિત્રકાર હૈ... : બહેનના લગ્નથી ફુરસદ સલમાને પીંછી ઉપાડી...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 નવેમ્બર : સલમાન ખાનનો પેંટિંગનો શોખ તો સૌ જાણે છે, પરંતુ ઘણા દિવસથી તેમણે ન તો બ્રશ ઉપાડ્યું છે, નથી રંગો સાથે મુલાકાત કરી છે. કારણ તો લોકો જાણે જ છે. અરે ભાઈ તેમના બહેન અર્પિતા ખાનના લગ્ન હતાં.

salman-arpitaandaayush
અર્પિતા ખાન અને આયુષ શર્માના લગ્ન બાદ હવે બધુ રાબેતા મુજબ થવામાં છે. અરબાઝ ખાન ડૉલી કી ડોલી ફિલ્મમાં વ્યસ્ત છે, તો સોહેલ ખાન પાસે પણ કંઇકને કંઇક કામ છે. અર્પિતા-આયુષને તો ખેર પોતાની સેલ્ફીસ લેવામાંથી ફુરસદ નથી મળી રહી. તેમના ઇંસ્ટાગ્રામ અને ટ્વિટર અકાઉંટ જોઈ લો.

તો હવે જ્યારે સૌ વ્યસ્ત છે, તો સલમાનભાઈએ પણ પોતાના શોખને ફરીથી તરાશવાનું કામ શરૂ કરી દીધું છે. તેમણે ઉપાડ્યું બ્રશ અને શરૂ કરી નાંખી પેંટિંગ. નોંધનીય છે કે સલમાનનું પેંટિંગ તેમના એનજીઓ બીઇંગ હ્યૂમન માટે લિલામ કરવામાં આવે છે. તેને બીઇંગ હ્યૂમન ગૅલેરીમાં પણ સ્થાન મળે છે. સલમાન ખાન સામાન્ય રીતે બીઇંગ હ્યૂમન માટે પેંટિંગ કરતા નજરે પડતા હોય છે.

English summary
Salman Khan and his love for painting is admired by Bollywood. Once more he is back to the only love after acting, painting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X