ViralPics: સલમાન સાથે હોટ દેખાવવાના ચક્કરમાં મુદ્દો જ ભૂલી ગયી
હાલમાં જ ખબર હતી કે સલમાન ખાને જૅકલીન ફર્નાન્ડીઝ ને બીઇંગ હ્યુમન જવેલરીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. આ લેબલનો એક લોન્ચ પણ થયો જેમાં સલમાન ખાન અને તેનો આખો પરિવાર પણ આવ્યો હતો.

બીઇંગ હ્યુમન જવેલરી માટે સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝએ એક ધમાકેદાર ફોટોશૂટ પણ કરાવ્યું અને ખરેખરમાં આ ફોટોશૂટમાં બંને ખુબ જ જોરદાર દેખાઈ રહ્યા હતા.

પરંતુ જૅકલીન ફર્નાન્ડીઝ આ ફોટોશૂટમાં એટલી બધી હોટ દેખાઈ રહી હતી કે અસલી મુદ્દો જ પાછળ રહી ગયો. ખરેખરમાં આ ફોટોશૂટ બીઇંગ હ્યુમન જવેલરીની બ્રાન્ડ માટે હતું. સલમાન ખાન કે જૅકલીન ફર્નાન્ડીઝ કોઈની પણ જવેલરી પર ધ્યાન જતું જ ના હતું.

બનેંની કેમેસ્ટ્રી એટલી બધી શાનદાર હતી કે બધા જ સલમાન અને જૅકલીન ને જ જોયા કરતા હતા. છેલ્લા ઘણા દિવસથી ચર્ચા હતી કે સલમાન ખાન કરણ જોહર સાથે મળીને એક ફિલ્મ પ્રોડ્યૂસ કરવા જઈ રહ્યા છે.

સલમાનની ફિલ્મમાં કેટરીના કૈફ છે એવી ચર્ચા ઉડી હતી. આ ત્યારની વાત છે જયારે કેટરીના કૈફની રણબીર કપૂર સાથે તાજું તાજું બ્રેકઅપ થયું હતું અને કેટરીના કૈફ પોતાના કરિયરને લઈને ખુબ જ ચિંતિત હતી.

કેટરીના કૈફ પોતાના જુના મિત્રો સાથે મેલજોલ વધારવામાં કોઈ જ કસર છોડી રહી ના હતી. પરંતુ ત્યારપછી ખબર આવી કે કેટરીના કૈફને આ ફિલ્મમાંથી જૅકલીન ફર્નાન્ડીઝએ રિપ્લેસ કરી દીધી.

એટલું જ નહીં પરંતુ ખબર પણ પાક્કી હતી કે સલમાન ખાનની આ ફિલ્મમાં જૅકલીન ફર્નાન્ડીઝ અને સુશાંત સિંહ રાજપૂત કામ કરશે.

સૂત્રોનું માન્યે તો સલમાન ખાનની ફિલ્મ કિક 2 માં પણ જૅકલીન ફર્નાન્ડીઝને જ ફાઇનલ કરવામાં આવી છે.















Click it and Unblock the Notifications
