First Look : આવો દેખાશે જય હો ફિલ્મનો ‘સામાજિક યોદ્ધા’
મુંબઈ, 24 ઑક્ટોબર : રૂપેરી પડદા ઉપર લવ-રોમાંસ કરનાર પ્રેમ અને મારધાડ કરનાર દબંગ સલમાન ખાન હવે એક સામાજિક યોદ્ધા તરીકે લોકો સામે આવી રહ્યાં છે. હા જી, સલમાન ખાન તેમના હોમ પ્રોડક્શનની જય હો ફિલ્મમાં સામાજિક યોદ્ધા તરીકે દેખાશે. ફિલ્મનો ફર્સ્ટ લુક આઉટ થઈ ગયો છે અને તેમાં સલમાન ખાનનો લુક સાચે જ એક સામાજિક કાર્યકર જેવો લાગે છે.

સોહેલ ખાને તાજેતરમાં જ જણાવ્યુ હતું કે ફિલ્મનું નામ મેંટલ સલમાન ખાનના મગજની ઉણપ હતી અને એ પણ નક્કી હતું કે તેનું નામ પછીથી બદલવામાં આવશે. જય હો નામ સલમાનના પિતા સલીમ ખાનની પસંદ છે. સોહેલે જણાવ્યું કે ફિલ્મ 24મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે કે જ્યારે દેશમાં પ્રજાસત્તાક દિવસ જેવો રાષ્ટ્રીય પર્વ ઉજવાતો હશે. ફિલ્મ ભ્રષ્ટાચાર નાબૂદી પર આધારિત છે અને તેથી જ ફિલ્મનું શીર્ષક પણ જય હો જેવું જ હોવું જોઇતુ હતું. ફિલ્મમાં સલમાન ખાન ભ્રષ્ટાચાર સામે ઝઝૂમતા સામાજિક યોદ્ધા તરીકે દેખાશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
