#ShootingPics: સલમાન અને કેટરિનામાં રોમાન્સ હજુ બાકી છે...
સલમાન અને કેટરિનામાં રોમાન્સ હજુ બાકી છે. એવું તમે પણ કહેશો જયારે તમે આ તસવીરો જોશો. સલમાન ખાન અને કેટરિના કૈફે એક એડ શૂટ કર્યું જેની તસવીરો ખુબ જ સુંદર છે. તેમનો રોમાન્સ અને તેમની કેમેસ્ટ્રી આજે પણ એટલું જ ફ્રેશ અને તાજી દેખાઈ રહી છે.

ફેશન બ્રાન્ડ સ્પ્લેસ માટે એક એડ હતી. આ એડના શૂટિંગ માટે સલમાન અને કેટરીના એક સાથે આવ્યા. આ એડમાં બંને સોઈ અને દોરામાં અટવાયેલા જોવા મળ્યા. સ્પ્લેસએ સલમાન અને કેટરીનાની કેમેસ્ટ્રીને સારી રીતે કેશ કરી લીધી.

આમ પણ સલમાન ખાન અને કેટરીના કૈફ એક સાથે ખુબ જ સુંદર લાગે છે અને આ તસ્વીરમાં બંનેના હાવભાવ તો જોતા જ બને છે.

તું તો મેરી દોસ્ત હૈ
એક તો સલમાનના હાવભાવ તેમાં પણ કેટરીનાનું આમ શરમાવવું અને પ્રેમથી એકબીજા તરફ જોવું.

જેલ યાત્રા
સલમાન ખાનની જેલ યાત્રા દરમિયાન આખો પરિવાર સલમાનની સાથે હતો અને તેમાં શામિલ હતી કેટરીના કૈફ.

હમ તો દિવાને હો ગયે
સલમાન ખાન કઈ પણ બોલી દેવા માટે ફેમસ છે. કેટરિના કૈફને કેટરિના કપૂર પણ સલમાન ખાને જ કહ્યું હતું.

ક્યૂટ
આ તસ્વીરને જોઈને તમે કઈ જ નહિ કહી શકો. બસ ખુબ જ સુપર ક્યૂટ છે આ તસ્વીર.

હમ સાથ સાથ હૈ
સલમાન ખાન અને કેટરિના કૈફને એક સાથે જોવું દરેક ફેન્સને પસંદ છે. એક ફેન્સએ તેમની આ તસ્વીર શેર કરી.

બાઈક રાઈડ
બાઈક રાઈડ અને તે પણ સલમાન ખાન સાથે.













Click it and Unblock the Notifications
