Video/Pics : ‘જુમ્મે કી રાત...’ ગીત લૉન્ચ, સલમાનને ક્યારે લાગે છે કિક?

મુંબઈ, 20 જૂન : સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાની હિટ જોડી પુનઃ એક વાર કિક ફિલ્મ સાથે સિલ્વર સ્ક્રીને પરત ફરી રહી છે. ફિલ્મના ટ્રેલરે ધૂમ 3 અને ક્રિશ 3 જેવી ફિલ્મોના તમામ રેકૉર્ડ તોડી દીધાં છે. સોશિયલ મીડિયા અને ઇંટરનેટ પર ફિલ્મને સતત હિટ્સ મળતી જાય છે. હવે સલમાને પોતાની ફિલ્મનું પ્રથમ ગીત જુમ્મે કી રાત... લૉન્ચ કર્યું છે. આ પ્રસંગે મુંબઈના પીવીઆર-જુહુ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સલમાન ખાન સહિત કિકની આખી ટીમ જૅકલીન ફર્નાન્ડીઝ, સાજિદ, હિમેશ રેશમિયા હાજર હતાં. સલમાન બહુ ખુશ નજરે પડ્યાં અને હોય પણ કેમ નહીં, તેમના ફૅન્સ મોટી સંખ્યામાં તેમને ચીયર કરવા હાજર હતાં. સલમાનને મીડિયાએ પૂછ્યું કે કઈ-કઈ વાતોથી સલમાનને રીયલ લાઇફમાં કિક લાગે છે. તો જુઓ સલમાનનો શો જવાબ હતો.

સલમાન ખાને જણાવ્યું - મને ઘણી બધી વાતોથી કિક લાગે છે, પણ હું હંમેશા કોશિશ કરુ છું કે મને વાતોથી કિક ના લાગે કે જેથી હું પોતાનું બેસ્ટ આપી શકું. જ્યારે કોઈ મને નીચુ દાખવે છે, તો મને કિક લાગે છે અને હું તેને ખોટો સાબિત કરવાના પ્રયત્નમાં જોતરાઈ જાઉ છું. જ્યારે કોઈ મારા વખાણ કરે છે, ત્યારે પણ મને કિક લાગે છે અને હું પુરતી કોશિશ કરુ છું કે તે ફરી વખત મારા વધુ વખાણ કરે. દરેક માણસને જિંદગીમાં કિક લાગતી જ હોય છે અને તેમાં કંઈ ખોટું પણ નથી.

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ દરમિયાન સલમાન ખાને બહુ મસ્તી કરી અને સાથે જ તેમણે પોતાની હીરોઇન જૅકલીન ફર્નાન્ડીઝના પણ બહુ વખાણ કર્યાં. સલમાને કહ્યું કે તેમને જૅકલીનની દરેક વાત સારી લાગે છે. સલમાને એવું પણ કહ્યું કે જૅકલીનને નચાવવું બહુ મુશ્કેલ કામ છે અને જુમ્મે કી રાત... ગીતમાં તેમને બહુ સારી રીતે નચાવવામાં આવી છે.

તો ચાલો આપને બતાવીએ જુમ્મે કી રાત... ગીત અને લૉન્ચિંગની તસવીરો તથા ગીતનો વીડિયો :

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીત લૉન્ચિંગ ઇવેંટની તસવીરો

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતની તસવીરી ઝલક

જુમ્મે કી રાત... ગીતનો વીડિયો

જુમ્મે કી રાત... ગીતનો વીડિયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X