Cute PICS: સલમાને કરીનાને કરી KISS..ફીમેલ ફેન્સના તૂટ્યા દીલ!

સલમાન ખાન અને કરીના કપૂર...આ બંને સ્ટાર્સના સંબંધો કેવા છે, તે કદાચ કોઇને પણ કહેવાની જરૂર નથી. વેલ, કરીના કપૂર અને સલમાન ખાન ખૂબ જ સારા મિત્રો છે, અને બંને સાથે ઘણી સુપરહીટ ફિલ્મો આપી ચૂક્યા છે. હાલમાં જ સલમાન અને કરીના મહેબુબ સ્ટુડીયોમાં મળ્યા હતા, ત્યારે તેમની એક ક્યુટ તસવીર અમને મળી જે અમે તમારી સાથે શેર કરી છે.

જી હા, આ તસવીર જોઇને સલમાનની ફીમેલ ફેન્સના દીલ તો ચૂર ચૂર થઇ ગયા હશે. આ તસવીર મેકઅપ આર્ટીસ્ટ પોમ્પી હંસે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાં સલમાન કરીનાના કપાળ પર કીસ કરતા નજરે પડી રહ્યાં છે. તો તસવીરને પોસ્ટ કરીને ટેગ પણ કરવામાં આવ્યું હતુ કે હોટેસ્ટ જોડી ઓફ 2015....બજરંગી ભાઇજાન એન્ડ રસીકા. જો કે તેમા પણ શંકાને સ્થાન નથી કે સલમાન અને કરીના સાથે પરફેક્ટ લાગી રહ્યાં છે.

જોઇએ સલમાન અને કરીનાના સાથની કેટલીક ક્યુટ તસવીરો

સલમાન ખાન-કરીના કપૂર

સલમાન ખાન-કરીના કપૂર

સલમાન ખાન અને કરીના કપૂરની આ તસવીર 13 ઓક્ટોબર 2015ની છે. જ્યારે બંને મહેબુબ સ્ટુડીયોમાં એકબીજાને મળ્યા હતા.

મેકઅપ આર્ટીસ્ટ

મેકઅપ આર્ટીસ્ટ

મેકઅપ આર્ટીસ્ટ પોમ્પી હંસે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી....Its very very cute.....

અવોર્ડ ફંક્શન

અવોર્ડ ફંક્શન

એક અવોર્ડ ફંક્શનમાં સલમાન ખાન અને જ્હોન અબ્રાહમની સાથે કરીના કપૂરે સ્ટેજ શેર કર્યો હતો.

બજરંગી ભાઇજાન

બજરંગી ભાઇજાન

આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ બજરંગી ભાઇજાનમાં આપણે આ જોડીને જોઇ હતી. પવન અને રસીકાની જોડી પરફેક્ટ લાગી રહી હતી.

દબંગ-2

દબંગ-2

કરીના કપૂર અને સલમાન ખાને બિગ બોસના સ્ટેજ પર દબંગ-2નું પ્રમોશન કર્યું હતુ, તે દરમ્યાનની ક્યુટ તસવીર.

ફિલ્મો

ફિલ્મો

કરીના કપૂર અને સલમાન ખાનને આપણે અનેક ફિલ્મોમાં સાથે જોયા છે. ક્યોકી, બોડીગાર્ડ, દબંગ-2, બજરંગી ભાઇજાન જેવી સુપરહીટ ફિલ્મો આ જોડીએ આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X