OUCH! સુપરસ્ટાર સલમાન ખાને પહેરી બિકની!

જારા વિચાર તો કરો બોડી બિલ્ડર સલમાન ખાન ટુ પીસ બિકનીમાં કેવો લાગતો હશે! વિચારીને આપણા મગજના તાર હલી જાય છે. ત્યારે હાલમાં જ જ્યારે સલમાન ખાનની આ બિકની પહેરેલી તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ત્યારે હોહાપો મચી ગયા હતો.

અત્યાર સુધી જે ફેન્સ સલમાનની શર્ટલેસ બોડીના ફેન્સ હતા અને જે તેમની દરેક સ્ટાઇલ દરેક અદા પર ફિદા હતા તેમણે જ્યારે સલમાનની આ તસવીરો જોઇ હશે ત્યારે તેમના મોઢામાંથી ખરેખરમાં હાઇ લા! નો અવાજ નીકળ્યો જ હશે.

જો કે હું તમને એક વાતની સ્પષ્ટતા જરૂરથી અહીં આપી દઉં કે સલમાન ખાનની આ તસવીરો કોઇ એડિટેડ કે ફોટોશોપનો કમાલ નથી. ખરેખરમાં સલમાન ખાને ટુ પીસ બિકની પહેરીની એક્શન સીન આપ્યો છે. અને ફિલ્મના બિકની પહેરવા માટે હિંમત પણ બતાવી છે. ત્યારે સલમાન ખાનના આ બિકની અવતારની તસવીરોને જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સલમાનનો બિકની અવતાર

સલમાનનો બિકની અવતાર

સલમાન ખાનને ફિલ્મ બાગીમાં પહેરી હતી આ ટૂ પીસ બિકની. જો કે ત્યારે સલમાન મસલ્સ મેન નહતા માટે આ બિકનીમાં તે એટલા પણ ખરાબ નહતા લાગતા.

આમિર

આમિર

જો કે ફિલ્મ બાઝીમાં આમિર ખાને પણ પોતાની ફેમિનાઇન સાઇડ કંઇક આ અંદાજમાં બતાવી હતી.

હમ આપકે હૈ કોન

હમ આપકે હૈ કોન

જો કે તેવું નથી કે સલમાન ખાન ખાલી બાગીમાં જ મહિલાઓના કપડામાં જોવા મળ્યા છે. તેમણે હમ આપકે કોન હૈમાં પણ કંઇક આ રીતે નાઇટી પહેરી નજાકત બતાવી હતી.

સલમાન ખાન

સલમાન ખાન

તો વળી જાનેમનમાં સલમાન ખાને કંઇક આ રીતે બતાવ્યો હતો પોતાનો ગર્લી લૂક.

ઋષિ કપૂર

ઋષિ કપૂર

જો કે ફેમિલ કેરેક્ટરમાં કોઇએ કોઇ રૂપેરી પડદે લાંબો સમય સુધી રહ્યું હોય તો તે છે ઋષિકપૂર.

શશિ કપૂર

શશિ કપૂર

એટલું જ નહીં શશિ કપૂરે પણ કંઇક આ રીતે મહિલાનો કપડા પહેરીને રૂપેરી પડદા પર જોવા મળ્યા હતા.

ગોવિંદા

ગોવિંદા

તો આંટી નંબર વનમાં ગોવિંદા પણ એક ફિમેલના ગેટઅપમાં પોતાની સુંદરતાને કંઇક આ રીતે બતાવી હતી.

જાવેદ જાફરી

જાવેદ જાફરી

કોમેડિયન જાવેદ જાફરીએ પણ એક સુંદર મહિલાના રોલ કર્યો છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

તો ફિલ્મ બાદશાહમાં શાહરૂખ ખાન પણ કંઇક આ રીતે બતાવ્યો હતો પોતાનો આ અવતાર.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

વળી શાહરૂખ, સલમાન ખાન અને આમિર ખાનની જેમ અક્ષય કુમાર ફિલ્મ ખિલાડીમાં ફેમિલ ગેટઅપ કર્યો હતો.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

આ શાહિદ કપૂર જ છે જેમણે ફિલ્મ મિલેંગે મિલેંગેમાં આ સીન કર્યો હતો

ગોલમાલ

ગોલમાલ

તો વળી ગોલમાલમાં અજય, તુષાર, શ્રેયસ કંઇક આ રીતે જોવા મળ્યા હતા ફિમેલ ગેટઅપ સાથે.

રણબીર કપૂર

રણબીર કપૂર

જો કે રણબીર કપૂર અને શાહરૂખ ખાનના આ અંદાજને કેવી રીતે ભૂલી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X