Viral Video:સલમાને ફાટેલા જીન્સનો ટુકડો લઇ મોઢામાં મુકી દીધો
સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો એક અત્યંત ફની વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જોશો તો હસ્યા વગર રહી નહીં શકો.
બોલિવૂડના દંબગ અને બોક્સઓફિસના સુલતાન એવા સલમાન ખાનના ભારતમાં ઘણા ફેન્સ છે. લોકો સલમાન ખાન માટે ક્રેઝી છે, તેમની દરેક સ્ટાયલ, દરેક આદત ફોલો કરવાનો જાણે લોકોમાં ક્રેઝ છે. હાલ સલમાન પોતાની આગામી ફિલ્મ ટ્યૂબલાઇટના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક પ્રમોશનલ ઇવેન્ટનો સલમાનનો અત્યંત ફની વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો જોઇને તમને ખાતરી થઇ જશે કે, સલમાન પણ આખરે એક માણસ છે. જે ક્યારેક નવરા બેઠાં-બેઠાં અજાણતાં જ સામાન્ય માણસો જેવા મૂર્ખામી ભર્યા કામ કરી બેસે છે. સલમાન ખાન ટ્યૂબલાઇટની એક ઇવેન્ટમાં Ripped Jeans પહેરીને પહોંચ્યા હતા. આ ઇવેન્ટમાં સલમાન બેઠા-બેઠા પોતાના ફાટેલા જીન્સ સાથે રમત કરી રહ્યાં હતા. તેમણે પોતાની ફાટેલી જીન્સનો નાનો ટુકડો ફાડ્યો અને અજાણતા જ મોઢામાં મુકી ચાવવા લાગ્યા.
થોડી ક્ષણો પછી કદાચ તેમને રિયલાઇઝ થયું હશે કે, તેઓ શું કરી રહ્યાં છે અને ક્યાં બેઠા છે. આથી તેમણે તરત મોઢામાંથી જીન્સનો ટુકડો કાઢી ફેંકી દીધો અને ઇવેન્ટમાં ધ્યાન પરોવ્યું. લોકોને સલમાનનો આ વીડિયો ખૂબ પસંદ પડી રહ્યો છે અને ઘણા લોકો વીડિયો જોઇ સલમાનની મજાક પણ ઉડાવી રહ્યાં છે.
સલમાન ખાનનો આ ફની વીડિયો જુઓ અહીં...
Even I do such things Sometimes.. anjaane mein.. Childhood se!! 👏 Dil to bachcha hai ji.. KHAN Saahab. @BeingSalmanKhan #RjAlok #SalmanKhan pic.twitter.com/ygfHxrwjai
— RJ ALOK (@OYERJALOK) May 31, 2017
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
