For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાન પિતા બનવા માંગે છે, પરંતુ એક મોટી શરત રાખી છે

સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં ફિલ્મ ભારતનું પ્રમોશન કરી રહ્યા છે અને એક શાનદાર ટ્રેલરે પહેલાથી જ ધૂમ મચાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં ફિલ્મ ભારતનું પ્રમોશન કરી રહ્યા છે અને એક શાનદાર ટ્રેલરે પહેલાથી જ ધૂમ મચાવી દીધી છે. જણાવી દઈએ કે સલમાન ખાનને વારંવાર તેના લગ્ન વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે અને લોકો માને છે કે જો સલમાન ખાન લગ્ન કરશે તો તે સારું રહેશે. પરંતુ હવે સલમાન ખાનએ કંઈક એવું કહ્યું છે કે જેથી તેઓ લગ્ન વિશે દૂર દૂર સુધી વિચારતા નહીં હોય.

હકીકતમાં, તેમને પિતા બનવા વિશે પૂછવામાં આવ્યું હતું, તો તેમનો જવાબ હામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે જો હું પિતા બનીશ તો માતા પણ સાથે જ આવશે. પણ મને તો માત્ર બાળક જોઈએ માતા નહિ. થોડા સમય પહેલા, તેમના વિશે સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન સરોગેસીની મદદથી બાળકને જન્મ આપી શકે છે. હવે સલમાન ખાન તેના વિશે શું વિચારે છે તે એ જ જાણે છે.

હાલમાં, આ ફિલ્મ ભારત ઈદમાં રિલીઝ થવા માટે 5 મી જૂનના રોજ તૈયાર છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત કરી રહ્યા છે અને આ ફિલ્મમાં ફરી એકવાર સલમાન ખાન સાથે કેટરિના કૈફ ધમાકો કરવા આવી રહી છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફ

કેટરિના કૈફ ટ્રેલરમાં શાનદાર લાગી રહી છે અને તેણે આ ફિલ્મમાં દમદાર અભિનય કર્યો છે.

દિશા પટાની

દિશા પટાની

અભિનેત્રી દિશા પટાની આ ફિલ્મનો ચાર ચાંદ લગાવાની છે અને જિમ્નાસ્ટિક કરતી જોવા મળશે.

સુનિલ ગ્રોવર

સુનિલ ગ્રોવર

અભિનેતા સુનિલ ગ્રોવર આ ફિલ્મમાં સલમાન ખાનના મિત્ર બન્યા છે અને તે આખી ફિલ્મમાં સાથે રહે છે.

જેકી શ્રોફ

જેકી શ્રોફ

ફિલ્મમાં જેકી શ્રોફ સલમાન ખાનના પિતાની ભૂમિકામાં જોવા મળશે.

અલી અબ્બાસ ઝફર

અલી અબ્બાસ ઝફર

જો આ ફિલ્મ અલી અબ્બાસ ઝફરની છે, તો તમારે તેમાં બ્લોકબસ્ટરનો તડકો તમે લગાવી જ લો.

અતુલ અગ્નિહોત્રી

અતુલ અગ્નિહોત્રી

ફિલ્મના નિર્માતા અતુલ અગ્નિહોત્રી લાંબા સમયથી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.

English summary
Salman khan wants to be a Father but he still don't want a Mother, he says this recently.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X