Pictures : સમીરા રેડ્ડીએ માંગ્યા 10 મિનિટના 50 લાખ
મુંબઈ, 6 ડિસેમ્બર : નહીં ભાઈ નહીં. અહીં કોઈ ક્વીઝ શો નથી થતો કે તેમાં મૅડમ સમીરા રેડ્ડીએ 10 મિનિટમાં 50 લાખ રુપિયા જીતી લીધા હોય. નથી તેમને કોઈ ફિલ્મ માટે 50 લાખ રુપિયા આપવામાં આવી રહ્યાં છે. હકીકતમાં બાબત છે ફાઇવ સ્ટાર હોટેલોની ન્યુ ઇયર પાર્ટીમાં સ્ટેજ શો કરવાની કે જેના માટે સમીરા રેડ્ડીએ પોતાના 10 મિનિટના ડાંસનો રેટ 50 લાખ રુપિયા કરી નાંખ્યો છે.
અન્ય સ્ટાર્સ ખૂબ મોંઘા છે. તેથી સમીરાને લોકો વધુમાં વધુ બોલાવી રહ્યાં છે અને સમીરા પણ આ વાતનો ખૂબીપૂર્વક લાભ ઉઠાવી રહ્યાં છે. એમ પણ તેમની દુકાન બૉલીવુડમાં તો ચાલી નથી રહી. તેથી તેમને લાગે છે કે પૈસા કમાવવાનો આનાથી વધુ સારો રસ્તો બીજો કોઈ નથી.
સમાચાર છે કે સમીરા રેડ્ડી હોટેલોમાં મુન્ની અને શીલા કી જવાની જેવા ગીતો પર ઠુમકાં લગાવશે.
એક બાજુ સમીરા છે કે જેમણે 10 મિનિટના 50 લાખ રુપિયાની માંગણી કરી છે અને બીજી બાજુ આયટમ ક્વીન કંગના રાણાવત છે કે જેમણે પાંચ કરોડની ઑફર ઠુકરાવી દીધી, કારણ કે તેમની પાસે સમય નથી.
આવો તસવીરો વડે જાણીએ અને જોઇએ સમીરા રેડ્ડી વિશે.

હૉટ સમીરા
સમીરા રેડ્ડીએ ન્યુ ઈયર પરફૉર્મન્સ માટે 10 મિનિટના 50 લાખ રુપિયાની માંગણી કરી છે

હૉટ સમીરા
સમીરા રેડ્ડી તાજેતરમાં જ માસી બન્યાં છે અને ગ્રીસ ખાતેથી પરત ફર્યાં છે.

હૉટ સમીરા
સમીરા રેડ્ડીએ ચક્રવ્યૂહ સહિત અનેક ફિલ્મોમાં આયટમ નંબર કર્યાં છે.

હૉટ સમીરા
સમીરા રેડ્ડી ન્યુ ઈયર પાર્ટીમાં મુન્ની બદનામ હુઈ... અને શીલા કી જવાની... જેવા ગીતો પર પરફૉર્મ કરવાનાં છે.

હૉટ સમીરા
સમીરા રેડ્ડીને બૉલીવુડમાં કામ નથી મળી રહ્યું. તેથી તેઓ હવે કન્નડ ફિલ્મો તરફ વળ્યાં છે.

હૉટ સમીરા
એક બાજુ સમીરા રેડ્ડી છે કે જેઓ 50 લાખ રુપિયાની માંગણી કરે છે અને બીજી બાજું છે કંગના રાણાવત કે જેમણે 5 કરોડની ઑફર ઠુકરાવી દીધી કેમ કે તેમની પાસે સમય નથી.
-
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
LPG Gas oil crisis: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક થયા પછી ભારત માટે હવે કયા રસ્તા?











Click it and Unblock the Notifications
