જુઓ સના ખાન નું હોટ ફોટોશૂટ
બિગ બૉસ 6ના ખેલાડી અને મૉડેલ સના ખાન આજકાલ તેના ફોટોશૂટ ના કારણે ચર્ચા માં છે. સના ખાન છેલ્લા ઘણા સમયથી ફીલ્મ દુનિયાથી બહાર જ હતી, પણ હવે આ ફોટોશૂટ થી થોડા ચર્ચા માં આવી ગયી છે.
આપને જણાવી દઇએ કે તેલુગુ ફિલ્મોના અભિનેત્રી સના ખાને અમૂલ માચો અંડરવિયરની જાહેરાતમાં દેખા દીધી હતી. આ જાહેરાત એટલી બધી અશ્લીલ હતી કે તેની ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. પછી સનાએ ઘણાં બિકિની ફોટોશૂટ કરાવ્યા હતાં અને તેલુગુની ઘણી ફિલ્મોમાં બોલ્ડ કામ પણ તેણે કર્યું છે.

સના ખાન
જુઓ સના ખાન નું FHM Magazine 2015 માટે નું હોટ ફોટોશૂટ

સના ખાન
આ ફોટો માં સના ખાન ખુબ જ સુંદર લાગી રહી છે

સના ખાન
સના ખાન ની આ અદા કોઈના પણ હોશ ઉડાવી શકે છે

સના ખાન
સના ખાનને દર્શકો બિગ બૉસ 6 વડે જાણતા હશે. કહેવાય છે કે શો દરમિયાન જ સલમાને સનાને પોતાની ફિલ્મની ઑફર કરી દીધી હતી.

સના ખાન
સના ખાનને લોકો સાઉથમાં સેક્સ બૉમ્બ કહે છે.

સના ખાન
બિગ બૉસ 6ના સેક્સી પ્રતિસ્પર્ધી સના ખાન વિરુદ્ધ પણ પોલીસે અપહરણનો કેસ નોંધ્યો છે.

સના ખાન
મેંટલ ફિલ્મના હીરોઇન સના ખાન સામે એક કિશોરીનું અપહરણ કરવાનો આરોપ છે

સના ખાન
સના ખાન બિગ બૉસ 6 અગાઉ મેલ અંડરવિયરની જાહેરખબરમાં દેખાયા હતાં કે જે હદપાર ઉત્તેજક હોવાના કારણે ચર્ચિત થઈ હતી.












Click it and Unblock the Notifications
