‘મૅરી કોમ’ પર ફિદા SLB, આપી શાનદાર બર્થ ડે Party, ઉમટ્યું બૉલીવુડ

મુંબઈ, 26 જુલાઈ : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ તેમની આગામી ફિલ્મ મૅરી કોમને લઈને ખૂબ જ ચર્ચામાં છે. એથલીટ મૅરી કોમના જીવન પર મૅરી કોમ ફિલ્મ માટે પ્રિયંકા ચોપરાએ કરેલી મહેનત તો લોકોને ફિલ્મના ટ્રેલરમાં દેખાઈ જ રહી છે અને તેમની આ મહેનતથી ફિલ્મના નિર્માતા સંજય લીલા ભાનુશાળી પણ ઇમ્પ્રેસ્ડ છે.

એટલે જ તો એસએલબીએ તાજેતરમાં પ્રિયંકા ચોપરાને તેમના જન્મ દિવસની શાનદાર પાર્ટી આપી. પ્રિયંકાનો જન્મ દિવસ 18મી જુલાઈએ હતો. પ્રિયંકા ચોપરા હવે 32 વર્ષના થઈ ગયાં છે, પરંતુ મૅરી કોમ ફિલ્મના ટ્રેલરમાં જે પ્રિયંકા દેખાઈ રહ્યાં છે, તે જોઈને લાગતુ જ નથી કે પ્રિયંકા ચોપરા 32ના છે.

સંજય લીલા ભાનુશાળીએ આપેલી જન્મ દિવસની પાર્ટીમાં પ્રિયંકા ચોપરા બહુ ખુશખુશાલ જણાતા હતાં. પ્રિયંકાનો આખો પરિવાર આ પાર્ટીમાં હાજર રહ્યો હતો, તો બૉલીવુડમાંથી પણ કંગના રાણાવત, શ્રદ્ધા કપૂર અને પ્રિયંકાના પિતરાઈ બહેન પરિણીતી ચોપરા ઉપરાંત રેખા જેવા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતાં અને પ્રિયંકાને જન્મ દિવસ તથા મૅરી કોમ અંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

ચાલો તસવીરોમાં જોઇએ કે કોણ-કોણ પહોંચ્યું પ્રિયંકાની બર્થ ડે પાર્ટી :

પ્રિયંકા@32

પ્રિયંકા@32

પ્રિયંકા ચોપરા 32 વર્ષના થઈ ગયાં છે. ગત 18મી જુલાઇએ તેમનો જન્મ દિવસ હતો.

મૅરી કોમ પર ફિદા એસએલબી

મૅરી કોમ પર ફિદા એસએલબી

પ્રિયંકા ચોપરા આજકાલ મૅરી કોમ ફિલ્મ અંગે ચર્ચામાં છે કે જેના નિર્માતા સંજય લીલા ભાનુશાળી છે. એસએલબી પ્રિયંકાની મહેનતથી પ્રભાવિત છે.

શાનદાર બર્થ ડે પાર્ટી આપી

શાનદાર બર્થ ડે પાર્ટી આપી

મૅરી કોમ ઉર્ફે પ્રિયંકા ચોપરા પર ફિદા સંજય લીલા ભાનુશાળીએ પ્રિયંકાના જન્મ દિવસે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ હતું.

પ્રિયંકાનો પરિવાર

પ્રિયંકાનો પરિવાર

એસએલબી દ્વારા આયોજિત પાર્ટીમાં પ્રિયંકાનો પરિવારપણ હાજર રહ્યો હતો.

બેલા ભાનુશાળી

બેલા ભાનુશાળી

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં બેલા ભાનુશાળી.

આદિત્ય-પરિણીતી

આદિત્ય-પરિણીતી

પાર્ટીમાં આદિત્ય રૉય કપૂર તથા પરિણીતી ચોપરા પણ હાજર રહ્યા હતાં. આદિત્ય-પરિણીતીની જોડી ફિલ્મ દાવત એ ઇશ્કમાં આવી રહી છે.

ભૂષણ કુમાર

ભૂષણ કુમાર

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં ભૂષણ કુમાર.

ફરાહ ખાન

ફરાહ ખાન

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં ફરાહ ખાન.

હૃતિક રોશન

હૃતિક રોશન

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટી હૃતિક રોશન.

કંગના રાણાવત

કંગના રાણાવત

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં કંગના રાણાવત.

ક્રિશિકા લુલા

ક્રિશિકા લુલા

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં ક્રિશિકા લુલા.

રાજકુમાર-પત્રલેખા

રાજકુમાર-પત્રલેખા

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં રાજકુમાર રાવ તથા પત્રલેખા.

રેખા

રેખા

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં રેખા.

શ્રદ્ધા-રેખા

શ્રદ્ધા-રેખા

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં શ્રદ્ધા કપૂર અને રેખા.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં પહોંચતા શ્રદ્ધા કપૂર.

સિદ્ધાર્થ-વિદ્યા

સિદ્ધાર્થ-વિદ્યા

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં સિદ્ધાર્થ રૉય કપૂર અને વિદ્યા બાલન.

સિમી ગરેવાલ

સિમી ગરેવાલ

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં સિમી ગરેવાલ.

એસએલબી-સિમી

એસએલબી-સિમી

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં એસએલબી સાથે સિમી.

સુનિધિ ચૌહાણ

સુનિધિ ચૌહાણ

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં સુનિધિ ચૌહાણ.

વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજ

પ્રિયંકા ચોપરાના જન્મ દિવસે સંજય લીલા ભાનુશાળીએ આપેલી પાર્ટીમાં વિશાલ ભારદ્વાજ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X