First Look : રામલીલાના રોમિયા-જુલિયેટ

મુંબઈ, 24 જાન્યુઆરી : અંતે મોસ્ટઅવેટેડ ફિલ્મ રામલીલાનો ફર્સ્ટ લુક લોકો સામે આવી જ ગયો. આ સાથે જ લોકોને સમજાઈ ગયું કે સંજય લીલા ભાનુશાળી આ ફિલ્મ રામલીલા નામે કેમ બનાવી રહ્યાં છે? ફિલ્મ રામલીલામાં લીડ રોલ રણવીર સિંહ તેમજ દીપિકા પાદુકોણે કરી રહ્યાં છે. ફર્સ્ટ લુકમાં રણવીર તેમજ દીપિકાને બતાવાયાં છે કે જે એક-બીજા સાથે આકાશ તરફ જોઈ રહ્યાં છે.

Ranveer-Deepika

રણવીરે કોઇક યોદ્ધાની જેમ ધોતી પહેરેલી છે, પરંતુ ઉપરના ભાગે કંઈ નથી, તો દીપિકા એક હૅવી લહેંગામાં છે અને બહેતરીન લાગે છે. નોંધનીય છે કે રામલીલા શેક્સપીયરની પ્રસિદ્ધ નવલકથા રોમિયો-જુલિયેટ પર આધારિત છે. જો એવું થાય, તો ફિલ્મ એક ટ્રૅજિક એન્ડ ધરાવતી હશે. જોકે ભાનુશાળી તરફથી આ અંગે હજી કંઈ કહેવાયું નથી.

રામલીલા ફિલ્મ ચર્ચામાં ત્યારે આવી હતી કે જ્યારે સંજય લીલા ભાનુશાળીની આ મહત્વાકાંક્ષી ફિલ્મ કરીનાએ છોડી દીધી હતી. કહેવાયુ હતું કે કરીનાએ પ્રેગ્નંસી ક્લાઉઝના કારણે ફિલ્મ નહોતા કરવા માંગતાં. ખેર કરીનાએ ફિલ્મ છોડતાં જ સંજયે રણવીર સાથે દીપિકાને ફિટ કરી નાંખી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X