Video: સારા અલી ખાને સ્વીમિંગ પુલમાં બિકિની પહેરીને સ્પૉટ ગર્લ સાથે કરી એવી હરકત...
સારા અલી ખાને હાલમાં જ એક સ્વીમિંગ પુલમાં સ્પૉટ ગર્લ સાથે એવી હરકત કરી જેના માટે લોકો તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી સારા અલી ખાને હાલમાં જ એક સ્વીમિંગ પુલમાં સ્પૉટ ગર્લ સાથે એવી હરકત કરી જે કેમેરામાં કેદ થઈ ગઈ છે અને લોકો તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયો સારા અલી ખાને હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે પરંતુ તેની હરકત જોઈને લોકો ગુસ્સે થઈ ગયા. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

સારા અલી ખાનનો એક પ્રેન્ક વીડિયો ચર્ચામાં
સારા અલી ખાન ફિલ્મોની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ એટલી જ સક્રિય રહે છે. આ વખતે સારા અલી ખાનનો એક પ્રેન્ક વીડિયો ચર્ચામાં છે જેમાં તેણે પોતાની સ્પૉટ ગર્લ સાથે કંઈક એવુ કર્યુ છે જેના વિશે તેણે વિચાર્યુ પણ નહિ હોય. આ વીડિયો સારાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે.

સારાની હરકત કેમેરામાં થઈ ગઈ કેદ
સારા અલી ખાન આ વીડિયોમાં બિકિનીમાં જોવા મળી રહી છે સારા પોતાની સ્પૉર્ટ ગર્લ સાથે સ્વિમિંગ પૂલ પાસે ઉભી રહીને કેમેરા સામે પોઝ આપતી દેખાઈ રહી છે. જો કે ત્યાં સુધી તો બરાબર હતુ પરંતુ થોડી ક્ષણમાં જ સારાએ જે કર્યુ તે કેમેરામાં કેદ થઈ ગયુ.

સ્પૉર્ટ ગર્લને પૂલમાં આપ્યો ધક્કો
સારાએ સ્પૉર્ટ ગર્લને પૂલની અંદર જોરથી ધક્કો મારી દીધો અને પછી પોતે પણ છલાંગ લગાવી દીધી. સારા અલી ખાન આને એક પ્રેન્ક ગણાવે છે પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ આને પ્રેન્ક નથી ગણતા. ઘણા યુઝર્સે લખ્યુ - આમાં શું ફની છે? એક યુઝરે લખ્યુ - આ બિલકુલ પણ કૂલ નહોતુ. ઘણા યુઝર્સે લખ્યુ - કોઈને પાણીમાં આવ રીતે ધક્કો મારવો કઈ રીતે પ્રેન્ક હોઈ શકે?
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
