Too Hot: સારા લોરેનનું હોટ બિકની ફોટોશૂટ
સારા લૉરેન બોલીવૂડમાં કોઇ નવું નામ નથી. હિમેશ રેશમિયા સાથે કજરારે અને વિશેષ ભટ્ટ જેવા ડાયરેક્ટર સાથે મર્ડર 3 ફિલ્મમાં ચમકેલી આ પાકિસ્તાની અભિનેત્રીએ બોલીવૂડમાં પોતાની કિસ્મત ચમકાવવા માટે પ્રયાસો તો કર્યા પણ કંઇક ખાસ સફળતા મેળવી ના શકી.
જો કે તેમ છતાં સારા લૉરેનને અનેક મેગેઝિનનના કવરપેઝની મોડેલ તરીકે પોતાની એક આગવી જગ્યા જરૂરથી ઊભી કરી ચૂકી છે. ત્યારે હાલમાં જ સારા લૉરેને એક હોટ બિકની ફોટોશૂટ કરાવ્યું છે જેમાં સારા લાગી રહી છે સુપર હોટ. ત્યારે સારાની આ હોટ બિકની ફોટોશૂટની તસવીરો જુઓ અહીં...

વાઇટ બ્યૂટી
વાઇટ ગોલ્ડન ક્લાસી બિકનીમાં હોટ લાગતી સારા લૉરેનની આ તસવીર છે સુપર હોટ

બોલ્ડ બ્લેક
તો આ બ્લેક બિકની અને બ્લેક ઓવર ટોપમાં સારા લાગી રહી ક્લાસી અને સુપર ગ્લેમરસ.

સારા
લાઇટ બ્લુ બિકની અને ફરી કોટમાં સારા લૉરેને તેની કામણગારી કાળાના કામણ કંઇક આ રીતે બતાવ્યા.

બ્લેક એન્ડ વાઇટ
તો સ્વીમિંગ પૂલ સાઇટમાં બ્લેક અને વાઇટ બીકનીમાં સુપર ગ્લેમરસ અને હોટ લાગતી સારાની આ તસવીર છે સુપર સેક્સી

હોટ રેડ
તો આ રેટ હોટ બિકનીમાં સારા લાગી રહી છે સુપર સેક્સી. વળી તેની રેડ લિપ્સિટક તેની આપી રહી છે બોલ્ડ લૂક.

મર્ડર 3
જો કે ભટ્ટ કેમ્પની ફેવરેટ માનવામાં આવતી આ પાકિસ્તાની અભિનેત્રીએ મર્ડર 3 જેવી અનેક ફિલ્મો તો બોલીવૂડને આપી પણ સફળતા ના મેળવી શકી.

સારા લોરેન
પાકિસ્તાનની આ બોલ્ડ અને બ્યૂટિફૂલ અભિનેત્રીએ ભલે ફિલ્મોમાં ના ચાલી પાકિસ્તાન અને ભારત બન્નેમાં તેના અનેક દિવાના છે.

સાડીમાં સારા
જો કે તેવું નથી કે સારા ખાલી બિકનીમાં જ હોટ લાગે છે સાડીમાં પણ સારાની સુંદરતા કંઇક આ રીતે ખીલીને સામે આવે છે.












Click it and Unblock the Notifications
