ઐશ્વર્યા-રણદીપ : સરબજીતના આ 10 સીન જોઈ તમારું હૃદય દ્રવી ઉઠશે

સરબજીતની ટ્રેલર જોઇને જ લોકોને ખાસો ઝટકો લાગ્યો છે. રણદીપ હૂડા અને ઐશ્વર્યા રાય ની બોન્ડીંગ એ જ્યાં લોકોનું દિલ જીત્યું છે ત્યાં જ સરબજીતની અસલી કહાનીની ઝલકથી લોકોના રુંવાટા ઉભા થઇ ગયા છે.

ફિલ્મના ટ્રેલરને જોઇને જ લાગે છે કે ઐશ્વર્યા રાઈ આ ફિલ્મથી મોટો ધમાકો કરવાની છે. આ ફિલ્મ માટે ઐશ્વર્યાએ ખુબ જ મહેનત કરી છે કેટલાક સીનમાં ઐશ્વર્યા રાઈને ગામમાં પગમાં લઇ પણ પહેર્યા વગર દોડતા બતાવી છે.

આ પહેલા પણ આ ફિલ્મના શૂટિંગના ઘણા ફોટો લીક થયા હતા જ્યાં ઐશ્વર્યા રાઈ સુવર્ણ મંદિર, અમૃતસરમાં લંગર સેવા કરતી જોવામાં આવી હતી. ઐશ્વર્યા રાય એ ફિલ્મના દરેક સીન માટે પૂરી મહેનત અને તૈયારી કરી હતી.

આ ફિલ્મના 10 સીન જેને જોઇને તમારું હૃદય દ્રવી ઉઠશે...

સુખી પરિવાર

સુખી પરિવાર

સરબજીત ભૂલથી બોર્ડર પાર કરીને પાકિસ્તાન પહોચી જાય છે. ટ્રેલરમાં તેને મળતા ટોર્ચરથી તમે દ્રવી ઉઠ્સો.

ભાઈ માટે બહેન

ભાઈ માટે બહેન

સરબજીતની બહેન દલજીત પોતાની આખી ઝિંદગી પોતાના ભાઈને ઘરે પાછા લાવવામાં કાઢી નાખી. પોતાના ભાઈને છેલ્લી વખતે મળતી વખતે દલજીત જયારે સરબજીતની માફી માંગે છે ત્યારે તમારા આખોમાંથી પણ આંસુ આવી જશે.

સાચ્ચો સરબજીત

સાચ્ચો સરબજીત

આ ફિલ્મમાં સરબજીતની સચ્ચી ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જેલમાં ટોર્ચર

જેલમાં ટોર્ચર

દરેક સીનમાં અને સેકંડમાં સરબજીત પર થયેલું ટોર્ચર તમને પરેશાન કરી દેશે.

સરબજીતની કોઠડી

સરબજીતની કોઠડી

સરબજીતની જેલની કોઠડી જે તેના કરતા પણ નાની હતી.

પાકિસ્તાનમાં ચેકિંગ

પાકિસ્તાનમાં ચેકિંગ

પાકિસ્તાનમાં જયારે સરબજીતનો પરિવાર તેને મળવા જાય છે ત્યારે કંઈક આ રીતે તેમની ચેકિંગ કરવામાં આવે છે.

પાકિસ્તાનમાં મદદ કરનાર

પાકિસ્તાનમાં મદદ કરનાર

પાકિસ્તાનનો વકીલ જયારે સરબજીતની બહેનને મળે છે ત્યારે કહે છે કે "ઈન્સાનિયત કા નાતા હૈ હમારા લેકિન ઇન દોનો મુલ્કો કો યે ભી મંઝુર નહી"

એક બહેનની હુંકાર

એક બહેનની હુંકાર

"કિસી હિન્દુસ્તાનીને પીઠ મોડના નહી સીખા" દલજીત જયારે આ ડાયલોગ બોલે છે ત્યારે રુંવાટા ઉભા થઇ જાય છે.

તિરંગાનો હોસલો

તિરંગાનો હોસલો

તિરંગો જોઇને એવું લાગે કે કંઈક સારું થઇ જાય પરંતુ સરબજીતનો અંત તો બધાને જ ખબર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X