Pics : લુટેરાના ફર્સ્ટ લુકમાં છવાયાં સોનાક્ષી સિન્હા

મુંબઈ, 19 માર્ચ : ઉડાન જેવી ગંભીર ફિલ્મ બનાવનાર નિર્માતા-દિગ્દર્શક વિક્રમાદિત્યની લુટેરા ફિલ્મ હાલ ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થયો. લૉન્ચિંગ સમારંભમાં ફિલ્મના અભિનેત્રી સોનાક્ષી સિન્હા છવાઈ ગયાં.

લુટેરા ફિલ્મમાં અભિનેતા રણવીર સિંહ છે. તાજેતરમાં યોજાયેલ ફર્સ્ટ લુક લૉન્ચિંગ સમારંભમાં ફિલ્મના હીરોઇન સોનાક્ષી સિન્હા છવાઈ ગયાં. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા એકતા કપૂર, અભિનેતા રણવીર સિંહ તથા સોનાક્ષી સિન્હાના પડછાયા એટલે કે તેમના માતા પૂનમ સિન્હા પણ હાજર હતાં.

લુટેરા ફિલ્મ એક સુંદર પ્રણય-કથા છે. ફિલ્મમાં એક છોકરો-છોકરી પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે, પરંતુ ટુંકમાં જ બંને વચ્ચે છુટાછેડા થઈ જાય છે. પરિવારની મરજી વગર લગ્ન થયા હતાં, તેથી બંને છુટાછેડા બાદ જીવનમાં એકલા જ આગળ વધે છે, પરંતુ પાંચ વરસ બાદ પંને પુનઃ એક વળાંકે સામ-સામે આવી ચડે છે.

તસવીરોમાં જુઓ લુટેરાના ફર્સ્ટ લુકનું લૉન્ચિંગ.

તસવીરોમાં લુટેરાનો ફર્સ્ટ લુક

તસવીરોમાં લુટેરાનો ફર્સ્ટ લુક

લુટેરા ફિલ્મના ફર્સ્ટ લુક લૉન્ચિંગ સમારંભમાં ફિલ્મના હીરોઇન સોનાક્ષી સિન્હા છવાઈ ગયાં. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા એકતા કપૂર, અભિનેતા રણવીર સિંહ તથા સોનાક્ષી સિન્હાના પડછાયા એટલે કે તેમના માતા પૂનમ સિન્હા પણ હાજર હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X