For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : હૅટમાં વધુ હૉટ દેખાતી બૉલીવુડ અભિનેત્રીઓ

|
Google Oneindia Gujarati News

બૉલીવુડ ફિલ્મોમાં એક સમય હતો કે જ્યારે અભિનેત્રીઓ સાડીઓ અથવા પંજાબી ડ્રેસમાં જ દેખાતી હતી, પરંતુ સમય બદલાતો ગયો, તેમ બૉલીવુડ અભિનેત્રીઓના પહેરવેશ પણ બદલાતાં રહ્યાં.

હવે તો બૉલીવુડ અભિનેત્રીઓ ફિલ્મોમાં વધુને વધુ હૉટ અને આકર્ષક તથા સેક્સી દેખાવા માટે તરેહ-તરેહના નુસ્ખા અજમાવતી હોય છે. તેમાં પણ બૉલીવુડ સહિત તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓએ પોતાને વધુ હૉટ દર્શાવવા અનેક વસ્તુઓની જેમ હૅટનો પણ સહારો લીધો છે અને હૅટમાં આ હૉટીસ વધુ હૉટ દેખાય છે.

આવો આપણે તસવીરો વડે જોઇએ હૅટમાં હૉટ દેખાતી બૉલીવુડ હૉટીસ.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

અનુષ્કા શેટ્ટી અને અર્ચના અકા વેદ શાસ્ત્રી.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

અસીન અને બિપાશા બાસુ.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

ભાવના અને અનીતા હસનંદાણી.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

ચાર્મી કૌર.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

દીપિકા પાદુકોણે.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

ઇલિયાના ડીક્રૂઝ.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

નયનતારા અને હંસિકા મોટવાણી.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

પ્રિયમણી અને સના ખાન.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

રીચા ગંગોપાધ્યાય અને પદ્મપ્રિયા.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

શ્રિયા સરન.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

સ્નેહા ઉલ્લલ અને શ્રદ્ધા દાસ.

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

બૉલીવુડ હૉટીસ ઇન હૅટ

તમન્ના ભાટિયા.

English summary
Here are pictures of bollywood hotties in hat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X