For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ફ્રૂટી માટે મૉડેલિંગ કરતાં શાહરુખ ખાન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 માર્ચ : બૉલીવુડના સૌથી મોટા બ્રાંડ શાહરુખ ખાન હાલ ફ્રૂટીની એડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. તે અંગે તેમનું કહેવું છે - હું આનો ભાગ બની ખૂબ ખુશ છું. આ એક સારૂં અને ટેસ્ટી પેય પદાર્થ છે. તેને પીવું પોતાની જાતમાં આનંદદાયક છે.

શાહરુખ ખાન આ અગાઉ પણ પેપ્સી જેવી વિશ્વ કક્ષાની બ્રાંડ્સ માટે મૉડેલિંગ કરી ચુક્યાં છે. તેમને ફિલ્મોની ઓછી સફળતા છતાં બ્રાંડ્સના દૃષ્ટિકોણે ખૂબ મહત્વના ગણાય છે. તેઓ અમિતાભ બચ્ચન, આમિર ખાન અને સલમાન ખાનની જેમ એડ વર્લ્ડના પણ કિંગ છે. શાહરુખ ખાન એક સમયે સૌથી વધુ 44 બ્રાંડ્સ માટે મૉડેલિંગ કરી ચુક્યાં છે. ફ્રૂટી માટે શૂટ કરાયેલી જાહેરાતનું પ્રસારણ ટુંકમાં જ શરૂ થશે. ઉપરાંત શાહરુખ પોતાની આઈપીએલ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે સંકળાયેલી બ્રાંડ્સ માટે પણ મૉડેલિંગ કરી રહ્યાં છે. આઈપીએલની શરુઆત 2જી એપ્રિલથી થવાની છે.

તસવીરોમાં જુઆ શાહરુખ ખાનની મૉડેલિંગ.

ફ્રૂટી માટે મૉડેલિંગ કરતાં શાહરુખ

ફ્રૂટી માટે મૉડેલિંગ કરતાં શાહરુખ

બૉલીવુડના સૌથી મોટા બ્રાંડ શાહરુખ ખાન હાલ ફ્રૂટીની એડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. તે અંગે તેમનું કહેવું છે - હું આનો ભાગ બની ખૂબ ખુશ છું. આ એક સારૂં અને ટેસ્ટી પેય પદાર્થ છે. તેને પીવું પોતાની જાતમાં આનંદદાયક છે.

English summary
Bollywood 'king' Shahrukh Khan will now endorse Frooti, made from the king of fruits - mango. See pictures here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X