• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  Sensual તસવીરો સાથે જાણો લીઝા વિશે Unknown Facts

  |

  મુંબઈ, 10 નવેમ્બર : લીઝા હૅડન, હૉટ ઇંડિયન મૉડેલ. હા જી, લીઝા હૅડને આખરે ધ શૌકીન્સ ફિલ્મ દ્વારા લીડ એક્ટ્રેસ તરીકે બૉલીવુડ ડેબ્યુ કરી જ લીધું છે. લીઝા હૅડન આ અગાઉ ક્વીન, ઐશા તથા રાસ્કલ્સ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા હતાં, પરંતુ ધ શૌકીન્સમાં તેઓ પહેલી વખત લીડ રોલમાં દેખાયાં છે.

  ભારતીય પિતા અને ઑસ્ટ્રેલિયન માતાના પુત્રી લીઝા ચેન્નઈમાં હતાં, પરંતુ જ્યારે તેઓ છ માસના હતાં, ત્યારે તેમના માતા-પિતા ઑસ્ટ્રેલિયા જતા રહ્યા હતાં. લીઝાએ જણાવ્યુ હતું - જ્યારે હું બે વરસની હતી, ત્યારે અમે ભારત પાછા આવ્યા હતાં અને દસ વરસ રહ્યા હતાં. પછી ઘણી વખત આવાગમન થતુ રહ્યું, પરંતુ 2007માં જ્યારે હું 21 વર્ષની હતી, ત્યારે અમે ફાઇનલી ભારત આવી ગયાં.

  લીઝા હૅડન ભારત પરત ફરતા પહેલા ઑસ્ટ્રેલિયામાં મૉડેલિંગ કૅરિયર શરૂ કરી દીધુ હતું. જ્યારે તેઓ મુંબઈમાં એક ફાઇવ સ્ટાર કૉફી શોપમાં બેઠા હતાં, ત્યારે એક વ્યક્તિએ તેમને આવીને કહ્યું કે તમે એક ખૂબ સુંદર છોકરી છો. તેઓ અનિલ કપૂર હતાં. બીજા દિવસે અનિલે પોતાની દીકરી સોનમ કપૂરને લીઝા વિશે જણાવ્યું. સોનમે અનિલને કહ્યું કે - પાપા, હું લીઝાને જાણુ છું. તેઓ કરણ ભૈયા (કરણ ભોજવાણી)ના બેસ્ટ મિત્રના ગર્લફ્રેંડ છે. એક વરસ બાદ અનિલ કપૂરે લીઝાને ઐશામાં બ્રેક આપ્યું.

  લીઝા હૅડન લાઇમલાઇટમાં ત્યારે આવ્યાં કે જ્યારે કંગના રાણાવત અભિનીત ક્વીન ફિલ્મમાં તેમણે બેસ્ટ સપોર્ટિંગ રોલ કર્યો. હવે તેઓ ધ શૌકીન્સ ફિલ્મમાં પહેલી વખત લીડ એક્ટ્રેસ રોલમાં દેખાયાં છે.

  ચાલો જોઇએ સેંસ્યુઅલ-સિડક્ટિવ તસવીરો કે જેમાં લીઝા હૅડન પોતાનું હૉટ બૉડી એક્સપોઝ કરી રહ્યાં છે :

  લીઝાનું અંગત જીવન

  લીઝાનું અંગત જીવન

  લીઝા કહે છે - હું ક્વીન જેવા વધુ રોલ કરવા માંગુ છું. મેં મૉડેલિંગ કર્યું, ટીવી શો કર્યાં અને મારી ઑર્ગેનિક સ્કિન કૅર રેંજ પણ લૉન્ચ કરી. હું એવી વ્યક્તિ છું કે જે વર્ષમાં માત્ર પાંચ રજાઓ લે છે.

  વ્યક્તિત્વ

  વ્યક્તિત્વ

  લીઝા કહે છે - જો હું હૉલીવુડ ગઈ હોત, તો તેઓ મારા પૉકેટમાં ગન મૂકતા પહેલા જરાય ન વિચારત, પરંતુ અહીં તેમણે એક બિકિની, એક આઈ લાઇનર અને કર્લ્સ મૂક્યાં. હું વિચારુ છું કે તે ભાગ ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ ફાઇનલી વિકાસ બહલે મને જોઈ અને મને સીધો રસ્તા બતાવ્યો.

  લગ્ન અંગે

  લગ્ન અંગે

  લીઝા કહે છે - હું પ્રેમમાં વિશ્વાસ કરુ છું, પરંતુ સૌથી વધુ જરૂર એ છે કે હું પોતાની જાતને જાણું. એટલે જ હું માનુ છું કે કોઈ પણ રિલેશનશિપ પહેલા મારે પોતાની જાતને સાબિત કરવી છે.

  જન્મ દિવસ

  જન્મ દિવસ

  લીઝા હૅડનનો જન્મ 17મી જૂન, 1986ના રોજ થયો હતો.

  સાચુ નામ

  સાચુ નામ

  લીઝાનું સાચું નામ એલિઝાબેથ મૅરી હૅડન છે કે જે પછીથી લીઝા હૅડન તરીકે ટ્રાંસફૉર્મ કરી દેવાયું.

  માતા-પિતા

  માતા-પિતા

  લીઝાનો જન્મ મલયાલી પિતા અને ઑસ્ટ્રેલિયન માતા વડે થયો છે.

  વ્યાવસાયિક આયોજન

  વ્યાવસાયિક આયોજન

  લીઝા જ્યારે 18 વર્ષના હતાં, ત્યારે તેઓ યોગ શિક્ષક બનવા માંગતા હતાં.

  ઑસ્ટ્રેલિયમાં કૅરિયર

  ઑસ્ટ્રેલિયમાં કૅરિયર

  લીઝા હૅડને ભારત આવતાં પહેલા ઑસ્ટ્રેલિયામાં મૉડેલિંગ કૅરિયર શરૂ કરી દીધુ હતું.

  કવર ગર્લ

  કવર ગર્લ

  લીઝા હૅડન વર્વ (માર્ચ-2008, જાન્યુઆરી-2011), એલે (એપ્રિલ-2009, મે-2009, મે-2010, એપ્રિલ-2011), ફેમિના (એપ્રિલ-2009), હાર્પર્સ બઝાર (જાન્યુઆરી-ફેબ્રુઆરી-2010), એફએચએમ (ઑગસ્ટ-2010) તથા એડૉર્ન (નવેમ્બર-ડિસેમ્બર-2010) જેવી મૅગેઝીનોના કવર પેજ પર ચમકી ચુક્યાં છે.

  ભારત આગમન

  ભારત આગમન

  લીઝા હૅડન પોતાનું મૉડેલિંગ કૅરિયર આગળ વધારવાના ઇરાદે 2007માં ભારત આવ્યા હતાં.

  ઍવૉર્ડ્સ

  ઍવૉર્ડ્સ

  લીઝા હૅડનના નામે બેસ્ટ મૉડેલ તથા ધ મોસ્ટ સ્ટાઇલિશ પર્સોના ઇન કૉસ્મોપૉલિટન ફન તથા ફીયરલેસ ઍવૉર્ડ્સ 2009, ડીએનએ મોસ્ટ સ્ટાઇલિશ 2009, મૅરી ક્લૅર બેસ્ટ મૉડેલ 2010 જેવા ઍવૉર્ડ્સ છે.

  સીક્રેટ ટૅલેંટ્સ

  સીક્રેટ ટૅલેંટ્સ

  લીઝા હૅડને ભરત નાટ્યમની તાલીમ લીધી છે. તેમણે શ્યામક દાવર પાસેથી પણ 5 વરસની તાલીમ લીધી છે.

  English summary
  Lisa Haydon looks hot in The Shaukeens. Check out her top sensual and seductive picstures of Lisa Haydon exposing her toned hot body. See hot pic of her...

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more