Aleart: એક દિવસ પહેલા જ "શાનદાર" થશે રિલીઝ..જાણો કેમ?
શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત "શાનદાર" આ ગુરૂવારે રિલીઝ થઇ રહી છે. જી હા, શુક્રવારની જગ્યાએ ગુરૂવારે કારણ કે દશેરા છે. 22 ઓક્ટોબરે વિકાસ બહેલની આ ફિલ્મ દશેરાના તહેવારને "શાનદાર" બનાવશે.
ફિલ્મને લઇને ફેન્સ ખુબ જ એક્સાઇટેડ છે. ત્યાં સુધી કે શાહિદ કપૂર અને આલિયા ભટ્ટનું નવુ નામકરણ કરીને ફેન્સ શાલિયા પણ કહેવા લાગ્યા છે. એવામાં વનઇન્ડિયા આપને તે કારણોથી અવગત કરાવી રહ્યું છેકે શાનદાર કેમ જોવી જોઇએ અને કેમ ના જોવી જોઇએ.

ટિપીકલ બોલિવુડ ફિલ્મ
"શાનદાર" એક ટિપીકલ બોલીવુડ ફિલ્મ છે. જ્યાં હીરો, હીરોઇન અને ખુબ રોમાન્સ છે. સ્લાઇડરમાં જાણો ફિલ્મ જોવી જોઇએ કે નહીં.

Watch શાદી શાદી એન્ડ શાદી
ફિલ્મ એક બોલીવુડ લગ્ન છે. અને બોલીવુડમાં લગ્ન જોરદાર થાય છે. આમ પણ લગ્નની સીઝન આવી ચૂકી છે.

Don't Watch મ્યુઝિક
ફિલ્મનું મ્યુઝિક એવરેજ છે. જેટલુ "શાનદાર" મ્યુઝિક હોવાની આશા હતી તેટલુ "શાનદાર" મ્યુઝિક નથી.

Watch શાલિયા કેમેસ્ટ્રી
શાહિદ અને આલિયા ભટ્ટની કેમેસ્ટ્રી ફિલ્મમાં જબરજસ્ત છે. અને તે તમને દરેક ફ્રેમમાં જોવા મળશે.

Don't Watch સપના
ફિલ્મનો વાસ્તવિક્તા સાથે દૂર દૂર સુધી કોઇ સંબંધ નથી. એવુ લાગશે કે તમે કોઇ ફેટન્સી ફિલ્મ જોઇ રહ્યાં છો.

Don't Watch
ફિલ્મે પહેલા પોસ્ટર સાથે જેટલો ક્રેઝ વધાર્યો હતો, ફિલ્મ ધીરે ધીરે તેટલી જ લોકોના મન પરથી ઉતરી ચૂકી છે.

Watch વિકાસ બહેલ
ફિલ્મ ક્વીન બેઝ ડાયરેક્ટર વિકાસ બહેલની છે. અને એટલે ફિલ્મથી દર્શકોને ઘણી આશા પણ છે.

Don't Watch નો ડાયલોગ્સ
આજ કાલ દરેક ફિલ્મો ટ્રેલરથી જ કેટલાક ડાયલોગ્સ ફેમસ કરી દે છે. "શાનદાર"માં એવુ કંઇ થયુ નથી.

Watch સનાહ કપૂર
ફિલ્મમાં શાહિદ કપૂરની બહેન સનાહ કપૂર ડેબ્યુ કરી રહી છે. અને તેને આલિયાની બહેન બતાવવામાં આવી છે.

Don't Watch ઓવર ડ્રામા
ફિલ્મના ગીતોથી લઇને ટ્રેલર સુધી તમને લાગશે જ કે ફિલ્મમાં માત્ર ડ્રામા સિવાય કંઇ નથી.

Watch સારા પ્લોટ્સ
ફિલ્મનો પ્લોટ નવો અને લાજવાબ છે. અત્યાર સુધી Insomnia અને લગ્નને એક સાથે કોઇએ મીક્સ નથી કર્યા.

હિટ કે મીસ
રજાના દિવસો છે, ફિલ્મમાં શાહિદ, આલિયા, રોમાન્સ અને વિકાસ બહેલ છે. તેવામાં એક વખત ફિલ્મ જોવી જોઇએ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
