રૅમ્બો અવતાર માટે સખત મહેનત કરતાં શાહિદ કપૂર
મુંબઈ, 26 એપ્રિલ : અભિનેતા શાહિદ કપૂર રૅમ્બો રાજકુમાર ફિલ્મના પાત્રમાં પોતાની જાતને ઢાળવા સખત મહેનત કરી રહ્યાં છે. તેના માટે હાલ તેઓ તડકો પણ લઈ રહ્યાં છે.

તેમણે ઇશ્ક વિશ્ક, વિવાહ તથા કિસ્મત કનેક્શન ફિલ્મો દ્વારા પોતાની છબી ચૉકલેટ બૉય તરીકેની બનાવી છે. 2009માં કમીને ફિલ્મમાં ચાર્લીના પાત્રમાં ઘડેલી મજબૂત કદકાઠીથી તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતાં.
32 વર્ષીય શાહિદ કપૂરનો રંગ અગાઉની સરખામણીમાં ત્રણ ગણો વધુ ઘેરો થઈ ગયો છે કે જે રૅમ્બો રાજકુમાર ફિલ્મમાં તેમના પાત્ર માટે એકદમ ઉપયુક્ત છે. ફિલ્મમાં તેમણે આછી દાઢી રાખી છે કે જેથી બાઇક ચલાવતાં છોકરાની છબી તેમની ઉપર સારી લાગી રહી છે.
એક સૂત્રે જણાવ્યું - શાહિદ ક્યારેય આછી દાઢી સાથે દેખાયાં નથી. તેથી તેમના રૂપની અનેક લોકો વખાણ પ્રશંસા કરી રહ્યાં છે. શાહિદને પોતાને પણ પોતાનુ રૂપ ગમી રહ્યું છે. તેઓ જ્યાં પણ જાય છે, લોકો તેમના વખાણ કરી રહ્યાં છે. પ્રભુ દેવા દિગ્દર્શિત રૅમ્બો રાજકુમાર ફિલ્મમાં શાહિદ કપૂર સાથે સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે.
શાહિદ કુમાર રાજકુમાર સંતોષીની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં પણ ઇલિયાના ડિક્રૂઝ સાથે નજરે પડવાનાં છે. આ ફિલ્મ 23મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
