For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PHOTOS -શાહિદ કપૂરની વૂડ ફી વાઇફનો એક્સ બોયફેન્ડ્ર!

|
Google Oneindia Gujarati News

બોલીવૂડનો હાર્ટથ્રોબા શાહિદ કપૂર અને તેની વૂડ બી વાઇફ મીરા રાજપૂત આ જૂ મહિનામાં લગ્નગ્રંથીએ જોડાવાના છે. પણ લગ્ન પહેલા જ મીરા રાજપૂત અને તેના એક્સ બોર્યફેન્ડ્રેના ફોટા વાયરલ થતા બોલીવૂડમાં આ વાત હવે તૂત પકડી રહી છે.

નોંધનીય છે કે મીરા રાજપૂત પ્રતિષ્ઠિત એલએસઆર કોલેજમાંથી હાલ ઇગ્લીંશ વિષય સાથે બી.એના થર્ડ યરમાં ભણી રહી છે.

મીરા અને શાહીદ એક સંતસંગમાં મળ્યા હતા જ્યારબાદ તેમની વચ્ચે પ્રેમ થયો અને જૂનમાં તેમના લગ્ન પણ છે. ત્યારે આ પહેલા મીરા અને શાહિદ કોની કોની જોડે પ્રેમમાં પડી ચૂક્યા છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં..

મીરા અને આદિત્ય

મીરા અને આદિત્ય

આ છે શાહિદ કપૂરની વાઇફ મીરા રાજપૂતનો એક્સ બોયફે્ન્ડ આદિત્ય લાલ. મીરા અને આદિત્ય એક જ કોલેજમાં ભણે છે

બે વર્ષ અફેર

બે વર્ષ અફેર

કહેવાય છે કે મીરા અને આદિત્ય વચ્ચે બે વર્ષ સુધી સિરીયસ રિલેશનશીપમાં રહ્યા અને બન્ને એક બીજાને ચાહતા હતા પણ હવે તે વ્યક્તિગત કારણોથી અલગ થઇ ગયા છે. અને વધુમાં મીરાની લાઇફમાં શાહિદની એન્ટ્રી થઇ ચૂકી છે

શાહિદ અને કરીના

શાહિદ અને કરીના

તો બીજી તરફ બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરના જીવનમાં પણ મીરા રાજપૂત પહેલી છોકરી નથી. આ પહેલા તે પણ વર્ષો સુધી કરીના કપૂર સાથે સિરીયસ રિલેશનશીપમાં રહી ચૂક્યા છે.

શાહિદ અને પ્રિયંકા

શાહિદ અને પ્રિયંકા

કરીનાના ગયા પછી શાહિદનું બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા સાથે પણ અફેર હતું તેવું મનાઇ રહ્યું છે. તે બન્ને એક જ બિલ્ડીંગમાં રહે છે. અને પ્રિયંકાના ઘરે જ્યારે ઇનક્મ ટેક્સની રેડ પડી ત્યારે શાહિદ તેના ઘરે જ હતો તેવી માહિતી પણ મળી હતી.

મીરા- શાહિદ

મીરા- શાહિદ

પણ પાસ્ટ ઇઝ પાસ્ટ હવે તો મીરા છે શાહિદ કપૂરની વૂડ બી વાઇફ અને આ બન્ને જણા ખૂબ જ ટૂંક સમયમાં લગ્ન ગ્રંથીએ પણ બંધાશે.

English summary
MUST SEE PICS: Shahid Kapoor's Fiancee Mira Rajput And Her Ex-Boyfriend
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X