Pics : મિસબાના લગ્નમાં છવાઇ શાહિદની પત્ની મીરા રાજપૂત

બોલીવૂડની જાણીતી ફેશન ડિઝાઇનર અને અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી મિસબા ગુપ્તાની સંગીત સેરેમનીમાં આખું બોલીવૂડ ઊમટી પડ્યું હતું. રણવીર સિંહ, સોનમ કપૂર, શાહિદ કપૂર, કંગના રાણાવત જેવી બોલીવૂડની ટોપની સેલેબ્રિટીએ આપી હતી આ ફકંશનમાં હાજરી. પણ આ તમામની તારલાઓની વચ્ચે જો કોઇ છવાઇ ગયું હોય તો તે છે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત.

શાહિદ અને મીરા લગ્ન બાદ પહેલીવાર કોઇ પબ્લિક સેરેમનીમાં સાથે જોવા મળ્યા હતા. અને તેમની કેમેસ્ટ્રી દેખતા જ બનતી હતી. વળી આ બન્ને કપલ સંગીત સેરેમનીમાં ડાન્સ પણ કર્યો હતો. ત્યારે મીરા રાજપૂતની એલિગન્ટ અને બ્યૂટીએ ભલભલી હિરોઇનોની સુંદરતાને પણ ઝાંખી કરી દીધી હતી.

અને બધાને નજર મિસબા અને હિરોઇનો કરતા મીરા રાજપૂત પર જ ટકી હતી. નોંધનીય છે કે નીના ગુપ્તાની પુત્રી અને જાણીતી ડિઝાઇનર મિસબા ગુપ્તા પોડ્યૂસર મધુ મંતેના જોડે લગ્ન કરી રહી છે. ત્યારે આ બન્નેના સંગીત સેરેમનીમાં બોલીવૂડની કંઇ જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી તે વિષે વધુ જાણો આ તસવીરોમાં...

સેલ્ફી ટાઇમ

સેલ્ફી ટાઇમ

બોલીવૂડના કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ આ લગ્નમાં રણવીર સિંહ, કંગના અને કિર્તી સેનન જોડે સેલ્ફી પડાવ્યા હતા.

મિરા રાજપૂત

મિરા રાજપૂત

પણ મિસબાના લગ્નમાં ચાંદનો ટુકડો બની હતી શાહિદ કપૂરની વાઇફ મીરા રાજપૂત. જે આ લગ્ન સમારંભ લાગતી હતી એલીગન્ટ, બ્યૂટિફૂલ અને હોટ.

ભંગડા પાલે

ભંગડા પાલે

તો મિસબા અને મધુના સંગીત ફંકશનમાં મીરા અને શાહિદે પણ તેમની સાથે લગાવ્યા હતા ઠુમકા.

કંગના રાણવત

કંગના રાણવત

બોલીવૂડ ક્વીન કંગના રાણાવતે પણ આ સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી. અને તે આ વાઇટ ચણિયાચોળીમાં લાગતી હતી બ્યૂટિફૂલ.

સોનમ કપૂર

સોનમ કપૂર

હવે બોલીવૂડની જાણીતી ફેશન ડિઝાઇનરના લગ્ન હોય અને સોનમ કપૂર ના આવે તેવું થોડીના બને. સોનમ અને તેની બહેન બન્ને આપી હતી આ લગ્નમાં હાજરી.

કલકી

કલકી

અભિનેત્રી ક્લકી પણ આ સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી. નોંધનીય છે કે મિસબા અને કલકિ સારા મિત્રો છે.

મિસબા

મિસબા

ત્યારે મિસબાએ પોતાની સંગીત સેરેમનીમાં આ બ્યૂટીફૂલ પીંક ડ્રેસ પહેર્યો હતો. અને તેણે સોફી ચૌધરી અને પોતાની મિત્રો સાથે આ ફોટો પડાવ્યો હતો.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આ સંગીત સેરેમનીમાં બોલીવૂડની ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ હાજરી આપી હતી. જો કે તેનો ડ્રેસ એટલો સરસ નહતો પણ આલિયા ક્યૂટ ચહેરાએ તેને બચાવી લીધી હતી.

શાહિદ મીરા

શાહિદ મીરા

હાથમાં હાથ નાખીને શાહિદ કપૂર અને મીરા રાજપૂતે લીધી હતી આ ફંકશનમાં એન્ટ્રી. અને આ લવબર્ડની કેમેસ્ટ્રી આ સમગ્ર ફંકશનમાં દેખતા જ બનતી હતી.

સંગીત સેરેમની

સંગીત સેરેમની

ભલે મિસબાના સંગીત સેરેમનીમાં સોનમ અને કંગના જેવી બોલીવૂડ સ્ટાઇલ દિવાઓએ હાજરી આપી હોય પણ આ પાર્ટીની સ્ટાર આ હિરોઇનો નહીં પણ શાહિદ વાઇફ મીરા રાજપૂત બની રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X