For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભેટી પડી શાહિદની બે પ્રેમિકાઓ : મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સમાં સેલિબ્રિટીઓ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 માર્ચ : બૉલીવુડ સહિત કોઈ પણ ગ્લૅમર જગતમાં બે સમકાલીન કલાકારો અને તેમાં પણ અભિનેત્રીઓ એક-બીજાને ભેંટે એવું બહુ ઓછું જોવા મળે છે, પરંતુ તાજેતરમાં મુંબઈમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન પ્રિયંકા ચોપરા અને સોનાક્ષી સિન્હા જ્યારે સામ-સામે ભટકાયાં, તો બંને એવી રીતે ભેંટી પડ્યાં કે જાણે એક-બીજાની જૂની બહેનપણીઓ હોય.

પ્રસંગ હતો એચટી મુંબઈનું મોસ્ટ સ્ટાઇલસ ઍવૉર્ડ્સ ફંક્શન કે જ્યાં પ્રિયંકા-સોનાક્ષી સામ-સામે આવી ગયા હતાં. એટલુ જ નહીં, બંને ખિલખિલાટ હસ-હસીને વાત કરતા હતાં. જોનારાઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતાં, કારણ કે તેમને આવી કલ્પના પણ નહોતી. બંનેએ કોઈ પણ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું અને તેથી બંને વચ્ચે ઑફસ્ક્રીન પણ કોઈ ખાસ સંબંધ નથી. જોકે પ્રિયંકા ચોપરા અને સોનાક્ષી સિન્હા વચ્ચેની આ ચર્ચા ઉપરથી નવી ચર્ચાઓ જન્મી ગઈ છે.

હકીકતમાં પ્રિયંકા-સોનાક્ષી ભલે એક-બીજાની નજીક ન હોય, પણ તેઓ બંને કોઈ એક શખ્સ એવો છે કે જેની નજીક રહ્યાં છે અને તે શખ્સ છે શાહિદ કપૂર. કમીને અને તેરી મેરી કહાની ફિલ્મોમાં સાથે કામ કરનાર શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરા વચ્ચે અફૅર એક સમયે ચર્ચાના ચગડોળે હતાં, તો તાજેતરમાં જ આર રાજકુમારમાં સાથે કામ કરનાર શાહિદ અને સોનાક્ષી સિન્હા વચ્ચેનું અફૅર પણ ચૌરેને ચોટે ચર્ચાય છે.

ચાલો જોઇએ એચટી મુંબઈના મોસ્ટ સ્ટાઇલસ ઍવૉર્ડ્સ ફંક્શનની તસવીરી ઝલક :

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં પ્રિયંકા ચોપરા, સોનાક્ષી સિન્હા અને સ્વરા ભાસ્કર સાથે અનિલ કપૂર.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં અતુલ કસ્બેકર.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં આયુષ્માન ખુરાના.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં દીપિકા પાદુકોણે.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં ડિમ્પલ કાપડિયા.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં ઇમ્તિયાઝ અલી અને રોહિત શેટ્ટી.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં જૅકી ભાગનાની.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં કાજોલ.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં કંગના રાણાવત.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં લીઝા હૅડન.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં મલાઇકા અરોરા ખાન.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં મનીષ મલ્હોત્રા.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં મનીષ પૉલ.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં મસાબા ગુપ્તા.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં મોહિત રૈના.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં નવાઝુદ્દીન સિદ્દીકી.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં પ્રિયંકા ચોપરા.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં સોનાક્ષી સિન્હા.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં પ્રિયંકા ચોપરા અને સોનાક્ષી સિન્હા.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં રાજકુમાર રાવ.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં રીચા ચડ્ઢા.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં રૉકી સ્ટાર.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં શાઇની એનસી.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં સ્વરા ભાસ્કર.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં ટિસ્કા ચોપરા.

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભ

મોસ્ટ સ્ટાઇલિશ ઍવૉર્ડ્સ સમારંભમાં યુવરાજ સિંહ.

English summary
Bollywood Handsome Star Shahid Kapoor's ex and present girl friend Priyanka Chopra and Sonakshi Sinha hugs each other at HT Mumbai's Most Stylish Awards Function.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X